google news

Hanuman Jayanti : હનુમાન જયંતિ

Hanuman Jayanti : હનુમાન જયંતિ ચૈત્ર પૂર્ણિમા (ચૈત્ર પૂર્ણિમા 2023) ના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે આ પૂર્ણિમા 6 એપ્રિલે છે. આ દિવસે ભગવાન હનુમાનજીનો જન્મદિવસ ઉજવવામાં આવશે. સનાતન ધર્મના લોકો માટે આ દિવસ ખૂબ જ ખાસ છે. આ દિવસે બજરંગબલીના ભક્તો ઉપવાસ રાખે છે અને શ્રીરામના ભક્ત હનુમાનની પૂજા કરે છે. સમગ્ર ભારતમાં હનુમાન જયંતિનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે હનુમાનજીના મંદિરોમાં ભક્તોનો ધસારો રહે છે.

  • આ દિવસે પૂજા કરતા પહેલા મંદિરને સારી રીતે સાફ કરવામાં આવે છે
  • વિધિ પ્રમાણે ભગવાન હનુમાનની પૂજા કરવામાં આવે છે
  • હનુમાન ચાલીસા, સુંદરકાંડ, બજરંગ બાણ, રામાયણ વગેરેનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે.
  • ભગવાન હનુમાનની આરતી અને પૂજામાં કરવામાં આવે છે

બરવાળા તાલુકાના સાળંગપુર ખાતે કષ્ટભંજનદેવ હનુમાનજીની 54 ફૂટ ઊંચી મૂર્તિ કિંગ ઓફ સાળંગપુરનું આજે સાંજે 4:30 કલાકે અનાવરણ 1008 આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ તથા સંતોના સાંનિધ્યમાં કરવામાં આવશે. તા.૫ અને 6 એમ બે દિવસ મહોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમ લોકડાયરો, સમૂહ મારૂતિયજ્ઞ પૂજન, અન્નકૂટ દર્શન સહિતના કાર્યક્રમો યોજાશે. હનુમાનજી મહારાજનું પૂજન કરવામાં આવશે.

લાઇવ દર્શન : સાળંગપુર હનુમાનજી મંદિર

આ પણ વાંચો : સ્ટેચ્યુ ઑફ યુનિટી 360 ડિગ્રી, ઘરે બૈઠા જુઓ વર્ચ્યુઅલ ટૂર સ્ટેચ્યુ ઑફ યુનિટી

હોમ પેજ

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Join Telegram Channel