વિશ્વના સૌથી મોટા વૈદિક મંદિર માટે $100 million નો ખર્ચ થવાની ધારણા છે
આગરામાંતાજમહેલ અને વેટિકનમાં સેન્ટ પોલનું કેથેડ્રલ કરતા પણ મોટું હશે.
પશ્ચિમ બંગાળમાં વૈદિક પ્લેનેટોરીયમનું આ મંદિર જે ઇસ્કોન આંતરરાષ્ટ્રીય સોસાયટીના મુખ્ય મથકતરીકે સેવા આપશે
આ મંદિર નો ગુમ્બજ,વિશ્વનો સૌથી મોટો ગુંબજ પણ હશે
વૈદિક પ્લેનેટોરીયમમાં ગુંબજ એક વિશાળ ફરતું મોડેલ છે જે દર્શાવે છે કે ભાગવત પુરાણ જેવા પવિત્રગ્રંથમાં વર્ણવેલ ગ્રહોની સિસ્ટમ કેવી રીતે મુવમેન્ટ કરે છે
પ્રદર્શનો કરવામાં આવશે જે દર્શાવે છે કે આ મુવમેન્ટ મનુષ્યોને દેખાતી દુનિયા સાથે કેવી રીતે સંબંધિત છે.
મંદિર તેના દરેક માળ પર 10,000 ભક્તોને સમાવી શકે છે જેઓ ઇસ્કોન મંદિરના રિવાજ અનુસાર ભગવાન કૃષ્ણની સામે પ્રાર્થના કરી શકે છે, ગાઇ શકે છે અને નૃત્ય પણ કરી શકે છે.
વિશ્વનું સૌથી મોટું વૈદિક મંદિર વિશે વધુ માહિતી માટે