પશ્ચિમ રેલવે (WR) ના રેલવે રિક્રૂટમેન્ટ સેલ (RRC Recruitment 2022) તેની સત્તાવાર વેબસાઇટ પર સ્પોર્ટ્સ ક્વોટા (Sports Quota)ની વિવિધ જગ્યાઓની ભરતી માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ
પસંદગી પ્રક્રિયાભરતી પરીક્ષણો અને રમતગમતની સિદ્ધિઓ, શૈક્ષણિક લાયકાતોના મૂલ્યાંકન પર આધારિત હશે. જે ઉમેદવારો ટ્રાયલમાં ફિટ જણાય છે, તેમને માત્ર આગામી તબક્કા માટે જ ધ્યાનમાં લેવામાં આવશે.
ઓનલાઈન અરજી શરૂ થાય છે05/09/2022ઓનલાઈન અરજીઓ સમાપ્ત થશે04/10/2022