સુરતમાં આવાસ મેળવવાની સુવર્ણ તક અરજી ફોર્મ મેળવવા માટે જુઓ સંપૂર્ણ માહિતી

સુરત શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા સુરત શહેરના વણકલા તથા ગોથાણ વિસ્તારમાં આવાસ મેળવવાની સુવર્ણ તક અરજી ફોર્મ મેળવવા તથા જમા કરાવવાની જાહેરાત કરવામાં આવી છે

અરજી ફોર્મ મેળવવાનું અને સ્વીકારવાનું સ્થળ AXIS Bank ની ઉત્રાણ અમરોલી, અડાજણ, એલ.પી.સવાણી, અડાજણ પાટીયા, પાલનપુર પાટીયા, પાલ શાખામાંથી તથા સુડા ભવન, વેસુ ખાતેથી મળી શકશે  

સુરત પ્રધાનમંત્રી આવાસ યોજના EWS-2-2 તા. ૧૫/૦૯/૨૦૨૨ ના રોજ સાંજે ૪ કલાક પછી ઉપરોક્ત સ્થળે કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહીં 

અરજી કરવા માટે જરૂરી શરતો – સુરત મુખ્યમંત્રી ગૃહ યોજના UG-1-5\ –  અરજી ફોર્મની કિંમત રૂા. ૧૦૦/-  – અરજદાર ભારતના નાગરિક  –  સભ્યના નામે ભારતમાં કોઈપણ જગ્યાએ પાકુ મકાન નહોવુ જોઈએ. – આવાસની ફાળવણી કોમ્પ્યુટરરાઈઝ ડ્રો દ્વારા કરવામાં આવશે. – વધુ માહિતી અરજી ફોર્મમાંથી મળશે. – ડ્રો વખતે આવાસની સંખ્યામા ફેરફાર સુડાને આધીન રહેશે.

હેલ્પલાઈન નંબર – 1AXIS Bank હેલ્પલાઈન નંબર : ૦૨૬૧-૨૭૪૭૩૪૯/૫૨ – 2નોડલ ઓફીસર (સુડા) ૦૨૬૧-૨૫૦૦૦૫૦ અરજદારે ૦૧-૦૮-૨૦૨૨ થી ૧૫-૦૯-૨૦૨૨ સુધીમાં અરજી ફોર્મ મેળવવા તથા જમા કરાવવાની રહેશે. ત્યારબાદ અરજી પ્રક્રિયા બંધ થશે.

સુરતમાં આવાસ મેળવવાની સુવર્ણ તક, અરજી ફોર્મ મેળવવા માટે