SSC CGL ભરતી 2022

સ્ટાફ સિલેકશન કમીશન દ્વારા કમ્બાઈન્ડ ગ્રેજ્યુએટ લેવલ ભરતી ૨૦૨૨ (SSC CGL) ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ સત્તાવાર જાહેરાત તેની ઓફિશ્યલ વેબસાઈટ ssc.nic.in પર જાહેર

સંસ્થાનું નામ સ્ટાફ સિલેક્શન કમિશન પોસ્ટનું નામ SSC CGL કુલ જગ્યાઓ 20,000 (અંદાજીત)   

શૈક્ષણિક લાયકાત યુનિવર્સીટી અથવા સંસ્થામાં સ્નાતકની ડિગ્રી.  વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો. 

વય મર્યાદા 18 થી 32 વર્ષ  અનામત વર્ગના વિદ્યાર્થીઓને વય મર્યાદામાં નિયમો મુજબ છૂટછાટ 

પગાર ધોરણ

પે લેવલ – 4 (રૂ. 25,500 થી 81,100)  પે લેવલ – 5 (રૂ. 29,200 થી 92,300) પે લેવલ – 6 (રૂ. 35,400 થી 1,12,400) પે લેવલ – 7 (રૂ. 44,900 થી 1,42,400)  પે લેવલ – 8 (રૂ. 47,600 થી 1,15,100)

અરજી ફી મહિલા/SC/ST/ PwBD /ESM:  ઉમેદવાર ફી નથી અન્ય તમામ ઉમેદવારો 100/- 

ઓનલાઈન ફોર્મ શરૂ થવાની તારીખ 17 સપ્ટેમ્બર 2022 ફોર્મની છેલ્લી તારીખ 08 ઓક્ટોબર 2022 ઓનલાઈન ફી ની છેલ્લી તારીખ 09 ઓક્ટોબર 2022 ફોર્મ સુધારવાની તારીખો 12 અને 13 ઓક્ટોબર 2022