રાજકોટ રોજગાર ભરતી મેળો
PMI ઇલેક્ટ્રો મોબીલીટી સોલ્યુશનસ પ્રાઇવેટ લિમિટેડના ગ્રુપ કંપની નારાયણ સીટી બસ (ઈલેક્ટ્રિક બસની કંપની) દ્વારા રાજકોટ ખાતે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે
પોસ્ટ નામ :
રાજકોટ રોજગાર ભરતી મેળો
જગ્યાનું નામ:
ઈલેક્ટ્રિક બસ મેન્ટેનનસ્ન
કંપની નામ:
PMI ઇલેક્ટ્રો મોબીલીટી સોલ્યુશનસ પ્રાઇવેટ લિમિટેડ
ભરતી મેળા સ્થળ
ગવર્નમેન્ટ ITI રાજકોટ, રૂમ નંબર ૧૧૨
ભરતી મેળા તારીખ
9/9/2022
ભરતી મેળા સમય
10 : 00 વાગ્યા થી બપોરે 01 : 00
સત્તાવાર વેબસાઈટ
anubandham.gujarat.gov.in
રેફ્રીજરેશન અને એસી:
ITI – RAC2
ઈલેક્ટ્રીશિયન:
ITI – Electrician, Wireman
કોમ્પ્યુટર
ITI – COPA, CSP, CHW
ટાયર મેન :
ITI – MMV, MD, TWR
વય મર્યાદા
18 થી 30 વર્ષ
પગાર ધોરણ
માસિક પગાર રૂ. 9,500/-
ડોક્યુમેન્ટસ
ધોરણ 10ની માર્કશીટ ITIની તમામ માર્કશીટ આધાર કાર્ડ પાસપોર્ટ ફોટોગ્રાફ્સ – 5 નંગ પોતાનો બાયોડેટા
સ્ક્રીનીંગ પક્રિયા
રજીસ્ટ્રેશન ફોર્મ ફીલિંગ મૌખિક ઈન્ટરવ્યું
રાજકોટ રોજગાર ભરતી મેળો વધુ માહિતી માટે
અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ