PVC આધાર કાર્ડ મંગાવો ઘરે બેઠા

આધાર કાર્ડ આજના સમયમાં દરેક વ્યક્તિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે.

 આધાર જારી કરતી સંસ્થા UIDAI સમય સમય પર તેની સાથે જોડાયેલી માહિતી શેર કરતી રહે છે. આવી સ્થિતિમાં તમારે  (UIDAI)ના દરેક અપડેટથી વાકેફ રહેવું જોઈએ.

PVC કાર્ડ’ UIDAI દ્વારા શરૂ કરવામાં આવેલી નવી સેવા છે જે આધાર ધારકને નજીવી ફી ચૂકવીને PVC કાર્ડ પર તેની/તેણીની આધાર વિગતો પ્રિન્ટ કરવાની સુવિધા પૂરી પાડે છે

જો તમે પણ ઓર્ડર કરવા માંગતા હોવ તો તમે પણ મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને ઓર્ડર કરી શકો છો

UIDAI આધાર PVC કાર્ડ માટે તમારે 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે.

 UIDAI ની સત્તાવાર વેબસાઇટ https://uidai.gov.in અથવા https://myaadhaar.uidai.gov.in ની મુલાકાત લો.

PVC આધાર કાર્ડ મંગાવો ઘરે બેઠા