પ્રિન્ટિંગ પ્રેસ રાજકોટ ભરતી 2022

પ્રિન્ટીંગ પ્રેસ રાજકોટ તાજેતરમાં ઓફસેટ મશીન માઈન્ડર, બુક બાઈન્ડર, ડી.ટી.પી. ઓપરેટર ભરતી 2022 માટે અરજી આમંત્રિત કરી છે

સંસ્થાનું નામ: સરકારી પ્રિન્ટીંગ પ્રેસ રાજકોટ પોસ્ટનું નામ: ઓફસેટ મશીન માઈન્ડર, બુક બાઈન્ડર, ડી.ટી.પી. ઓપરેટર જગ્યાની સંખ્યા:14

પોસ્ટનું નામ ઓફસેટ મશીન માઈન્ડર : 03  બુક બાઈન્ડર : 10 ડી.ટી.પી. ઓપરેટર : 01

શૈક્ષણિક લાયકાત બુક બાઈન્ડર:8 પાસ ઑફસેટ મશીન બાઇન્ડર: 10 પાસ ડી.ટી.પી. ઓપરેટર:ધોરણ 10 પાસ

કેવી રીતે અરજી કરવી? બાયો-ડેટા , તાજેતરના પાસપોર્ટ સાઇઝનો ફોટો, શૈક્ષણિક લાયકાત, અનુભવનું પ્રમાણપત્ર અને તમામ જરૂરી દસ્તાવેજોની નકલ મોકલી શકે છે. 

અરજી મોકલવાનું સરનામું : વ્યવસ્થાપકશ્રી, સરકારી મુદ્રણાલય અને લેખનસામગ્રી, રીડ ક્લબ રોડ જામટાવર પાસે, રાજકોટ-360001 

પ્રિન્ટિંગ પ્રેસ રાજકોટ ભરતી 2022