પ્રધાન મંત્રી  યશસ્વી શિષ્યવૃત્તિ યોજના

www.yet.nta.ac.in

PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના પૂરું નામ

 PM યશસ્વી યોજના પૂરું નામ PM Young Achievers Scholarship Award Scheme for Vibrant India છે.

ઉદ્દેશ્ય

ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ અધવચ્ચે મૂકવાને બદલે આગળ અભ્યાસ શરૂ રાખે તે માટે જરૂરી વસ્તુઓ મળી રહે.

લાભ

ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓને વાર્ષિક 75000 રૂપિયા મળવા પાત્ર છે અને ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને 1,25,000 રૂપિયા મળવા પાત્ર છે

પાત્રતા

*ધોરણ : જન્મ 01-04-2006 થી 31-03-2010 થયેલો હોવો જોઈએ *ધોરણ 11: જન્મ 01-04-2004 થી 31-03-2008 ની વચ્ચે થયેલો હોવો જોઈએ

આવક મર્યાદા

માતા-પિતા/વાલીની વાર્ષિક આવક મર્યાદા 2.5 લાખની હોવી જોઈએ.

પરીક્ષા તારીખ

પરીક્ષા તારીખ 11-09-2022 (રવિવાર)ના રોજ લેવાશે જે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ (CBT) હશે.

ડોક્યુમેન્ટ લીસ્ટ

* અભ્યાસનું સર્ટીફીકેટ * આધારકાર્ડ *બેંક ખાતું (આધાર કાર્ડ સાથે જોડાયેલ) *આવકનું પ્રમાણપત્ર * જાતિ પ્રમાણપત્ર * મોબાઈલ નંબર * ઈ-મેઈલ એડ્રેસ

અરજી કઈ રીતે કરશો?

– NTAની સત્તાવાર વેબસાઈટ www.yet.nta.ac.in પર જાઓ – PM યશસ્વી સ્કોર્શીપ યોજના માટે રજીસ્ટ્રેશન કરો અને લોગીન કરો – માંગેલ તમામ માહિતી ભરો અને સબમિટ કરો – ફોર્મની PDF કોપી ડાઉનલોડ કરી લ્યો

પરીક્ષા પદ્ધતિ

* MCQ પ્રકારના પ્રશ્ન. * સાચા જવાબના માર્ક્સ મળે છે. *નેગેટીવ માર્ક્સ નહી ગણાઈ * પરીક્ષાનો સમય 3 કલાકનો રહેશે

પ્રધાન મંત્રી  યશસ્વી શિષ્યવૃત્તિ યોજના અરજી કરવા 

અહીં ક્લીક કરો 

Arrow