પાલક માતા પિતા યોજના

બાળકને મળશે  મહીને 3000  રૂપિયાની રકમ

જેમના માતા-પિતાનું અવસાન થયું છે. આ યોજના હેઠળ, બાળકોની સંભાળ માટે બાળ સહાય માટે દર મહિને ₹ 3000 આપવામાં આવશે.

પાલક માતા પિતા યોજના  2016 માં લાગુ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ, ગુજરાતના તમામ અનાથ બાળકો, 18 વર્ષ સુધીના, લાભ મેળવવા માટે હકદાર બનશે

યોગ્યતાના માપદંડ

-પાલક માતા-પિતાની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં રૂ. 27000/- થી વધારે ,શહેરી વિસ્તારમાં રૂ. 36000/- થી વધારે  – પાલક માતા-પિતાએ ઉછેર માટે લીધેલ ૦૩ થી ૦૬ વર્ષની ઉંમરના બાળકોને આંગણવાડીમાં પ્રવેશ અપાવવાનો છે અને ૦૬ વર્ષથી મોટી ઉંમરના બાળકોને ફરજિયાત શાળાનું શિક્ષણ આપવાનું રહે છે. – અરજદારના વાલીએ શાળા / સંસ્થાનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે કે દર વર્ષે અભ્યાસ ચાલુ છે.

ડોક્યુમેન્ટ લિસ્ટ

– અનાથ બાળક નું જન્મ પ્રમાણપત્ર – માતા-પિતા નું મૃત્યુ પ્રમાણપત્ર – બાળક ની શાળા નું બોનોફાઇડ  – બાળક ના બેન્ક ખાતા ની વિગત  – પાલક માતા પિતા ની વાર્ષિક આવકનો દાખલો – પાલક માતા પિતાના આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને રેશન કાર્ડ ની નકલ. – પાલક માતા પિતાના બાળક સાથે નો ફોટો. – બાળક અને પાલક માતા પિતા ના સયુંક્ત બેંકના ખાતા ની પાસબુક ની પ્રમાણીત નકલ. – પાલક માતા પિતા ના રેશનિંગકાર્ડ  – પાલક માતા પિતા ના આધાર કાર્ડ

સંપર્ક

યોજના ફોર્મ

સમાજ કલ્યાણ અને આદિજાતી વિભાગ ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા પાલક માતા પિતા યોજના માટે ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરો

યોજનાં નું નામ: પાલક માતા પિતા  યોજના ગુજરાત સહાય: બાળક ના ખાતા મા દર મહિને ૩૦૦૦ રૂપિયા સરકાર દ્વારા આપવામા આવે  ઉદ્દેશ: રાજ્ય નાં નિરાધાર અને અનાથ બાળકો નો તમામ ક્ષેત્રે વિકાસ થાય લાભાર્થી: ગુજરાત રાજ્ય ના અનાથ,નિરાધાર,માતાપિતા નાં હોઈ તેવા તમામ બાળકો

પાલક માતા પિતા યોજના વિષે સંપૂર્ણ માહિતી માટે