જીલ્લા પંચાયત ભરતી 2022

કાયદા સલાહકાર

સંસ્થાનું નામ:જીલ્લા પંચાયત ગુજરાત

પોસ્ટનું નામ: કાયદા સલાહકાર

નોકરી સ્થળ:વલસાડ, જૂનાગઢ,આણંદ

શૈક્ષણિક લાયકાત: -ભારતની માન્ય યુનિવર્સિટીમાં કાયદાના સ્નાતકની ડિગ્રી  -કાયદાની પ્રેક્ટીસ માટે માન્ય પ્રાપ્ત   -CCC+LEVEL નું કોમ્પ્યુટર કૌશલ્ય

કેવી રીતે અરજી કરવી? વલસાડ :  https://valsaddp.gujarat.gov.in/gu/Home  -નાયબ જિલ્લા વિકાસ અધિકારી, મહેકમ શાખા, બીજો માળ, જિલ્લા પંચાયત વલસાડ  

જૂનાગઢ https://junagadhdp.gujarat. gov.in   -જિલ્લા પંચાયત જુનાગઢ, જિલ્લા પંચાયત કાર્યાલય, સરદાર બાગ પાછળ, શશીકુંજ રોડ,જુનાગઢ 

આણંદ ananddp.gujarat.gov.in  -જિલ્લા પંચાયત આણંદ, રૂમ નં- ૧૧૦, પહેલો માળ, સરદાર વલ્લભભાઈ પટેલ જિલ્લા પંચાયત ભવન, બોરસદ ચોકડી, આણંદ

ફક્ત રજીસ્ટર પોસ્ટ એ.ડી/સ્પીડ પોસ્ટથી દર્શાવેલ સરનામે જ અરજી કરવાની રહેશે. રૂબરૂ કે કુરીયર દ્વારા અરજી સ્વીકારવામાં આવશે નહી

આણંદ છેલ્લી તારીખ: 03/09/2022 જૂનાગઢ છેલ્લી તારીખ: 05/09/2022 વલસાડ છેલ્લી તારીખ: 05/09/2022

જીલ્લા પંચાયત ભરતી સંપૂર્ણ માહિતી માટે