ગુજરાત ભારતનું નં.1 મેન્યુફેક્ચરિંગ હબ બન્યું

વેદાંતે એક સંકલિત ડિસ્પ્લે અને સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન ઇકોસિસ્ટમ સેટ કરવા માટે 60:40 સંયુક્ત સાહસ દ્વારા ફોક્સકોન સાથે ભાગીદારી કરી છે

પ્રોજેક્ટનો એક ધ્યેય સમગ્ર મૂલ્ય શૃંખલામાં તેની હાજરીના વિસ્તરણ દ્વારા ભારતને ઇલેક્ટ્રોનિક્સમાં આત્મનિર્ભર બનાવવાનો છે. 

70,000 થી 1,00,000 પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓનું સર્જન થશે. 

મહારાષ્ટ્ર સરકારની  પોલિસી મુજબ “અત્યંત આકર્ષક પ્રોત્સાહક પેકેજ” ઓફર કર્યું હતું. 

જમીન સંબંધિત પ્રોત્સાહનો પર ગુજરાતની વધુ આકર્ષક ઓફર હોઈ, કંપનીએ ગુજરાત પસંદ કર્યું

આરબીઆઈના ડેટા અનુસાર ગુજરાતે મહારાષ્ટ્રને પાછળ છોડી દેશનું અગ્રણી મેન્યુફેક્ચરિંગ હબ બન્યું છે

ગુજરાતે ઉત્પાદનમાં તેનું ગ્રોસ વેલ્યુ એડિશન (GVA) FY12 થી FY20 ની વચ્ચે વાર્ષિક 15.9% વધીને રૂ. 5.11 લાખ કરોડ જોયું

ગુજરાત ભારતનું નં.1 મેન્યુફેક્ચરિંગ હબ બન્યું

અહીં ક્લિક કરો

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ