સ્નેક રિસર્ચ ઈન્સ્ટીટયુટ માટે ૧૧ માસના સમયગાળા માટે કરાર આધારીત જગ્યાઓ જણાવેલ કેટેગરી માટે ભરવાની હોય લાયકાત ધરાવતા અરજદારશ્રીઓને વોક–ઈન ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવે છે
સંસ્થાનું નામ
ગુજરાત ફોરેસ્ટ્રી રિસર્ચ ફાઉન્ડેશન
પોસ્ટનું નામ
વેટરનરી ડોક્ટર
ઈન્ટરવ્યું તારીખ
20/09/2022
શૈક્ષણિક લાયકાત
શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા અને અનુભવના આધારે અધિકૃત વેબસાઈટ પરથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વેટરનરી ડોક્ટર પાત્રતા માપદંડ તપાસો.
અરજી કઈ રીતે કરવી?
તાઃ૨૦/૦૯/૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જણાવેલ કચેરીએ હાજર રહેવ