ડીજીટલ તિરંગા
ભારતીય રાષ્ટ્રધ્વજ સમગ્ર રાષ્ટ્ર માટે રાષ્ટ્રીય ગૌરવનું પ્રતિક છે. આપણા ધ્વજને વધુ સન્માન આપવા માટે, માનનીય ગૃહમંત્રી કે જેઓ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળના તમામ પ્રયાસોની દેખરેખ રાખે છે તેમણે ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમને મંજૂરી આપી છે. તે દરેક જગ્યાએ ભારતીયોને તેમના ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પ્રેરણા આપે છે.