અનુબંધમ રોજગાર પોર્ટલ

નોકરીની માહિતી મેળવો

સંસ્થાનું નામ

Directorate of Employment & Training, Government of Gujarat

નોકરીનો પ્રકાર

શિક્ષિત અને અશિક્ષિત Education Wise Jobs

લાભ

*ઓનલાઈન રજીસ્ટ્રેશન ઘરે બેઠા કરી શકશે.

*Rojgar Kacheri સુધી જવાની જરૂર નથી

*સ્કીલ્ડ યુવાનો કોઈપણ જીલ્લામાં પોતાના નોકરી મેળવી શકશે.

*નોકરીદાતાઓને વિવિધ જાહેરાતો પાછળ ખર્ચમાંથી મુક્તિ મળશે

ઓનલાઈન રજીસ્ટ્રેશન

*“Anubandham Portal” ટાઈપ કરવું. *“Register” બટન પર ક્લિક કરવું.  *“Job Seeker” સિલેક્ટ કરવાનું રહેશે.  *OTP દ્વારા વેરિફાઈ કરવાનું રહેશે.  *પ્રાથમિક માહિતી ભરવાની રહેશે.  *“Sign Up”  

જરૂરી દસ્તાવેજો

*મોબાઈલ નંબર * Email Id *પાસપોર્ટ સાઈઝનો ફોટો * આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, લાઈસન્‍સ, પાસપોર્ટ વગેરેમાંથી કોઈપણ એક *લાયકાતની માર્કશીટ * અનુભવની વિગત દર્શાવતું પ્રમાણપત્ર

મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ

Directorate of Employment & Training અને શ્રમ અને રોજગાર દ્વારા બનાવેલ ‘અનુબંધમ એપ્લિકેશન” બનાવવામાં આવેલ છે. જેનો ઉપયોગ નોકરીદાતા અને નોકરી મેળવનાર બન્ને સરળતાથી કરી શકે છે

રોજગાર કચેરી

રજીસ્ટ્રેશન કરવામાં સમસ્યા કે અન્ય પ્રશ્ન હોય તો રૂબરૂ મુલાકાત લઈ શકે છે Block No.1,3 3rd Floor, Dr. Jivraj Mehta Bhavan, Old Secretariat, Gandhinagar, Gujarat -382010 

અનુબંધમ ઓફિશ્યિલ વેબસાઈટ