ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ‘રોજગાર દિવસ” ના દિવસે Anubandham Portal & Mobile Application નું લોન્ચિંગ કર્યુ હતું. આ પોર્ટલ રોજગાર ઈચ્છુક અને નોકરીદાતાઓનો સારી સમન્વય થશે.
અનુબંધમ મોબાઈલ એપ્લિકેશન અને વેબ પોર્ટલ દ્વારા ઘણા બધા ફાયદા થશે. આ પોર્ટલ દ્વારા નોકરીદાતા અને નોકરી લેનાર બન્નને એકદમ સંપર્ક કરવામાં એકદમ સરળતા રહે છે.
– રાજયના નવયુવાનોને નોકરી મેળવવા માટે આ પોર્ટલ ઉપર ઓનલાઈન રજીસ્ટ્રેશન ઘરે બેઠા કરી શકશે.– રજીસ્ટ્રેશન અને કરિયર કાઉન્સેલિંગ માટે Rojgar Kacheri સુધી જવાની જરૂર નથી
– Job Provider આ પોર્ટલ દ્વારા વિશાળ ડેઝાબેઝ પ્રાપ્ત થશે, જેથી સારા કર્મચારીઓની ભરતી કરી શકશે.– નોકરીદાતાઓ ઓનલાઈન કે ઓફલાઈન ઈન્ટરવ્યુહ યોજી શકે છે
અનુબંધમ જોબ મેળવવા ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું ?
અમદાવાદ મહા રોજગાર ભરતી મેળો 2022 @anubandham.gujarat.gov.in
ભરતી મેળો તારીખ:30/08/2022
શૈક્ષણિક લાયકાત– ૯ પાસ, ૧૦ પાસ, કોઈ પણ ગ્રેજ્યુએટ, કોઈ પણ પોસ્ટ ગ્રેજ્યુએટ તેમજ આઈ.ટી.આઈ. ઓલ ટેકનીકલ ટ્રેડ, ડીપ્લોમાં– ડીપ્લોમાં ઇન ઓટો મોબાઈલ, મીકેનીકલ ઈલેક્ટ્રીકલ માટે ટાટા મોટર્સમાં એપ્રેન્ટીસ ની ભરતી.