ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2022

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા નાવિક અને યાંત્રિકની 300 જગ્યાઓની ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. 

ધોરણ 10 અને 12 પાસ ઉમેદવારો ઓનલાઈન ફોર્મ ભરતી શકશે.

પોસ્ટટાઈટલ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2022 પોસ્ટ નામ નાવિક અને યાંત્રિક કુલ જગ્યા 300 અરજી શરુ તારીખ 08–09-2022 અરજી છેલ્લી તારીખ 22-09–2022

  નાવિક (જનરલ ડ્યુટી) જગ્યા :  225 નાવિક (ડોમેસ્ટિક બ્રાંચ) જગ્યા :40 યાંત્રિક (મિકેનિકલ) જગ્યા :16 યાંત્રિક (ઈલેક્ટ્રીકલ) જગ્યા :10 યાંત્રિક (ઇલેક્ટ્રોનિક્સ) જગ્યા :09 કુલ જગ્યા :300 

નાવિક (જનરલ ડ્યુટી)  COBSE- ગણિત અને ભૌતિકશાસ્ત્ર વિષય  ધોરણ 10+2 પાસ  નાવિક (ડોમેસ્ટિક બ્રાંચ) COBSE- ધોરણ 10 પાસ યાંત્રિક (મિકેનિકલ, ઈલેક્ટ્રીકલ, ઇલેક્ટ્રોનિક્સ) COBSE -ધોરણ 10 પાસ   AICTE માન્ય 3 થી 4 વર્ષનો ડીપ્લોમા કોર્ષ ઈલેક્ટ્રીકલ, મિકેનીકલ, ઇલેક્ટ્રોનિક, ટેલીકોમ્યુનિકેશન્સ એન્જીનીયરીંગ પાસ

વય મર્યાદા  18 થી 22 વર્ષ.  અનામત કેટેગરીના ઉમેદવારોને વય મર્યાદામાં નિયમ મુજબ છૂટછાટ મળવાપાત્ર  જન્મ 1 મે 2001 થી 30 એપ્રિલ 2005ની વચ્ચે થયેલ હોવો જોઈએ.

પગાર ધોરણ  નાવિક (જનરલ ડ્યુટી) બેજીક પે 21,700/ (પે લેવલ 3) + અન્ય નાવિક (ડોમેસ્ટિક બ્રાંચ ) બેજીક પે 21,700/ (પે લેવલ 3) + અન્ય યાંત્રિક બેજીક પે 29,200/ (પે લેવલ 5) + અન્ય

પસંદગી પ્રક્રિયા  લેખિત પરીક્ષા   શારીરિક કસોટી   ડોક્યુમેન્ટ વેરિફિકેશન  મેરીટ લિસ્ટ  અરજી પ્રક્રિયા  joinindiancoastguard.gov.in  અરજી કરવાની તારીખ અરજી શરૂ તારીખ : 08 સપ્ટેબર, 2022  અરજી છેલ્લી તારીખ : 22 સપ્ટેમ્બર, 2022

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2022 અરજી કરવા માટે