વ્યારા આશ્રમશાળા ભરતી 2022 : શ્રી જાગૃતિ સેવા સમાજ ગડત તા. વ્યારા, જી. તાપી, સંચાલિત આશ્રમશાળા જેસીંગપુર અને આશ્રમશાળા બામણમાળ વિધાસહાયક ભરતી માટે અરજી મંગાવવામાં આવે છે.
જે મિત્રો આશ્રમશાળા વિદ્યાસહાયક ભરતી 20222ની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે સારો મોકો છે. ભરતીને લગતી તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.
વ્યારા આશ્રમશાળા ભરતી 2022
સંસ્થા | વ્યારા આશ્રમશાળા |
પોસ્ટ | વિદ્યાસહાયક |
ભરતી પ્રકાર | ઓફલાઈન |
છેલ્લી તારીખ. | જાહેરાત પ્રસિદ્ધ થયેથી ૧૦ દિવસમાં અરજી કરવી |
પોસ્ટ
- વિદ્યાસહાયક
લાયકાત
- બી.એસ.સી. બી.એડ / પી.ટી.સી.
મદદનીશ કમિશનરશ્રી આ.વિ. કચેરી વ્યારા, જિ. તાપી જા.નં.મક આશા/N.૦૮.૨૦૨૨ ૨૩/૩૬૪૬ થી ૩૬૫૦ તા. ૩-૧૦-૨૦૨૨ થી એન.ઓ.સી. મળેલ છે.
સરકારશ્રીના ભરતી અંગેની નિયત કરેલ ઉચ્ચ પ્રાથમિક વિભાગની TET-2 પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.
વિદ્યા સહાયકને પ્રતિમાસે સરકારશ્રીએ નક્કી કર્યા મુજબ પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર ચુકવવામાં આવશે.
નિવાસીશાળા હોય પસંદગી પામેલા ઉમેદવારે સ્થળ પર ફરજિયાત રહેવું. ગૃહપતિ | ગૃહમાતા તરીકે ફરજ બજાવવાની રહેશે.
આશ્રમશાળા ભરતી 2022
ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના લાયકાત અંગેના તમામ સેમેસ્ટરની માર્કશીટના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ અને પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ સાથે અરજી જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન-૧૦ માં રજીસ્ટર એ.ડી.થી નીચેના સરનામે મોકલવાની રહેશે. ઉમેદવાર ઈચ્છે તો અરજીની એક નકલ, આદિજાતિ વિકાસ અધિકારી (આશ્રમશાળા)ની કચેરી જિલ્લા સેવા સદન, બ્લોક નં. ૪,પાનવાડી, તા.વ્યારા, જી. તાપીને મોકલી આપવી.
જેમના CGPA દર્શાવેલ છે તેમણે કોલેજ અથવા યુનિવર્સિટી માંથી માર્કસનું રજુ કરવું.
નોંધ : રૂબરૂમાં અરજી સ્વીકારવામાં આવશે નહિ.
જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ ૧૧.૧૦.૨૦૨૨
આ પણ વાંચો:PF બેલેન્સ: આ ચાર રીતે ઘરે બેસીને તમારું PF બેલેન્સ ચેક કરો
મહત્વપૂર્ણ લિંક :
સત્તાવાર જાહેરાત | અહીંથી વાંચો |
હોમ પેજ | અહી ક્લિક કરો |
વોટ્સેપ ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |