VMC Bharti 2023: વડોદરા મહાનગરપાલિકામાં 15મા નાણાપંચ હેઠળ અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે 11 માસના કરાર આધારીત તેમજ આઉટ સોર્સિંગ દ્વારા સિક્યોરીટી ગાર્ડ, ક્લીનીંગ સ્ટાફ, મેડીકલ ઓફિસર અને એમ.પી.એચ. ડબલ્યુ-Male જગ્યાઓ ભરતી કરવા માટે માત્ર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન માં ભરતી
સંસ્થાનું નામ | વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) |
પોસ્ટનું નામ | સિક્યોરીટી ગાર્ડ, સ્ટાફ નર્સ, ક્લીનીંગ સ્ટાફ અને અન્ય |
જાહેરાત ક્રમાંક | 1164/2022-23 |
કુલ જગ્યાઓ | 370 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 03 એપ્રિલ, 2023 |
વેબસાઈટ | vmc.gov.in |
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન માં ભરતી 2023
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન માં ભરતી 2023 હેઠળ કુલ 370 સિક્યોરીટી ગાર્ડ, ક્લીનીંગ સ્ટાફ, મેડીકલ ઓફિસર અને એમ.પી.એચ. ડબલ્યુ-Male જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023ની રાહ જોઈ રહ્યા તમામ લોકો માટે આ સારો મોકો છે. ભરતીની માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.
આ પણ વાંચો: સુરક્ષા સેતુ સોસાયટી મોરબી ભરતી 2023: છેલ્લી તારીખ: 05/04/2023
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન માં 370 જગ્યાઓ માટેની ભરતી
જગ્યાનું નામ | જગ્યા |
મેડીકલ ઓફિસર (કરાર આધારિત) | 74 |
સ્ટાફ નર્સ (કરાર આધારિત) | 74 |
એમ.પી.એચ.ડબલ્યુ-Male (કરાર આધારિત) | 74 |
સિક્યોરીટી ગાર્ડ (Out Sourcing) | 74 |
ક્લીનીંગ સ્ટાફ (Out Sourcing) | 74 |
ઓનલાઈન જ અરજી કરવાની રહેશે
રસ ધરાવતા ઉમેદવારોએ તારીખ : 24-03-2023 થી તારીખ 03-04-2023 દરમ્યાન www.vmc.gov.in વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરતા પહેલા ભરતીને લગતી માહિતી તેમજ સૂચનાઓ www.vmc.gov.in ઉપરથી વાંચી લેવાની રહેશે.
ઉંમર સુધીની વય મર્યાદા માન્ય
મેડીકલ ઓફિસર માટે 62 વર્ષથી વધુ તેમજ નિવૃત ઉમેદવાર અરજી કરી શકશે નહી અને અન્ય જગ્યાઓ માટે 45 વર્ષથી વધુ નહી તેમજ નિવૃત ઉમેદવાર અરજી કરી શકશે નહી. અરજી સ્વીકારવાની છેલ્લી તારીખને ધ્યાને લઈને ઉંમર ગણવામાં આવશે.
અન્ય તમામ સૂચનાઓ માટે જાહેરાતમાં આપેલ માહિતી અવશ્ય વાંચો અને ત્યાર બાદ જ અરજી કરો.
આ પણ વાંચો: Central Bank Of India Recruitment 2023: Last Date: 03/04/2023
મહત્વપૂર્ણ લિંક :
VMC Bharti 2023 જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરો | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લીક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહી ક્લિક કરો |