google news

વિદ્યાસહાયક ભરતી 2022 : 2600 વિદ્યાસહાયકની થશે ભરતી

વિદ્યાસહાયક ભરતી 2022 : 2600 વિદ્યાસહાયકોની ભરતી કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય, જેની સત્તાવાર જાહેરાત તારીખ ૧૧ ઓક્ટોબર ૨૦૨૨ ના રોજ સમાચાર પત્રો તેમજ સત્તાવાર વેબસાઈટ પર જાણકારી આપવામાં આવશે.

વિદ્યાસહાયક ભરતી 2022

ધોરણ 1 થી 5માં 1,000 અને ધોરણ 6 થી 8માં 1,600 એમ કુલ મળીને 2,600 વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવશે.

11 ઓક્ટોબર, 2022ના રોજ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે

જેમાં ધોરણ 1 થી 5માં 1,000, ગણિત-વિજ્ઞાન વિષય માટે 750, અન્ય ભાષાના વિષયો માટે 250 અને સામાજિક વિજ્ઞાન વિષય માટે 600 વિદ્યાસહાયકોની ભરતી કરાશે.

આ ભરતી પ્રક્રિયામાં વિધવા મહિલા ઉમેદવારોને સરકાર દ્વારા 5% વધારાના ગુણ આપવાના નિર્ણયનો અમલ કરવામાં આવશે.

આ પણ વાંચો:સુરત શિક્ષણ સહાયક ભરતી 2022 , વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

મહત્વપૂર્ણ લિંક:

હોમ પેજઅહી ક્લિક કરો
વોટ્સેપ ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Join Telegram Channel