વિદ્યા સહાયક ભરતી 2022 : શિક્ષક બનવા માટે ઈચ્છુક ઉમેદવારો માટે સારા સમાચાર.. શિક્ષણ વિભાગમાં 5360 જગ્યા ભરવામાં આવશે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ની જાહેરાત. ટૂંક સમયમાં જ શિક્ષક ભરતી માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાશે, આગામી સમયમાં પરીક્ષાનું પણ થશે આયોજન. સપ્ટેમ્બરના અંતમાં સમગ્ર પ્રક્રિયા શરૂ થશે.
ક્યારે લેવાશે ટેટની પરીક્ષા?



આ પણ વાંચો:પીએમ મોદીએ પીએમ શ્રી યોજનાની જાહેરાત કરી | શું છે પીએમ શ્રી શાળા યોજના?
હોમ પેજ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
