google news

UHS અમદાવાદ ભરતી 2022

UHS અમદાવાદ ભરતી 2022 : મેડીકલ સ્પેશિયાલીસ્ટ ૧૧ માસના કરાર પદ્ધતિથી ભરતી કરવા બાબત એન.એચ.એમ. અંતર્ગત શ્રી અર્બન હેલ્થ અમદાવાદ ખાતે મંજુર થયેલ ૭ સી.એચ.સી. તથા અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના નવા શરુ થયેલ ૫ સી.એચ.સી. ખાતે મેડીકલ સ્પેશીયાલીસ્ટ માટે નીચે જણાવેલ સ્ટાફની ખાલી પડેલ જગ્યાઓ તદન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારે ભરવા તથા પ્રતિક્ષાયાદી બનાવવાની થાય છે.

જે પૈકી નીચે મુજબની જગ્યાના પાત્રતા ધરાવતા ઉમેદવારોને વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવા જણાવવામાં આવે છે.

UHS અમદાવાદ ભરતી 2022

જે મિત્રો UHS અમદાવાદ ભરતી 2022ની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે સારો મોકો છે. ભરતીને લગતી તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.

પોસ્ટ વિગત :

  • ફીઝીશ્યન
  • સર્જન
  • રેડીયોલોજીસ્ટ
  • ઈ.એન.ટી. સ્પેશ્યાલીસ્ટ
  • ઓર્થોપેડિક
  • ડર્મેટોલોજીસ્ટ
  • ઓપ્થેલમોલોજીસ્ટ

ઉપરોક્ત પોસ્ટ માટે જરૂરી લાયકાત તથા ઉંમર અંગેની વિગતો તથા અરજી ફોર્મ www.ahmedabadcity.gov.in માં recruitments ની લીંક પરથી ડાઉનલોડ કરવાની હેશે. માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તેમના નામ, સરનામું, ઉંમર, શૈક્ષણિક લાયકાત તથા અનુભવ અંગેના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે તા. ૧૧/૧૦/૨૦૨૨ના રોજ નીચે જણાવેલ સમયે અને સ્થળે ઇન્ટરવ્યુમાં હાજર રહેવું.

રજીસ્ટ્રેશનનો સમય

  • ૧૦:૦૦ થી ૧૧:૦૦

ઇન્ટરવ્યુનું સમય તારીખ

  • ૧૧. ૧૦. ૨૦૨૨ , ૧૧:૦૦ વાગ્યાથી શરૂ

ઇન્ટરવ્યુનું સ્થળ

આરોગ્ય અધિકારીશ્રીની રૂમ, પ્રથમ માળ, આરોગ્ય
ભવન, ગીતામંદિર બસ સ્ટોપ પાસે,
ગીતામંદિર રોડ, અમદાવાદ

આ પણ વાંચો:જિલ્લા પંચાયત અમદાવાદ ભરતી 2022 ,વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

મહત્વપૂર્ણ લિંક:

સત્તાવાર જાહેરાત અહીંથી વાંચો
હોમ પેજઅહી ક્લિક કરો
વોટ્સેપ ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો
Join Telegram Channel