google news

ધ અર્બન હેલ્થ સોસાયટી જૂનાગઢ ભરતી 2022

ધ અર્બન હેલ્થ સોસાયટી જૂનાગઢ ભરતી 2022 : ધ અર્બન હેલ્થ સોસાયટી, જૂનાગઢ ખાતે અર્બન પ્રાયમરી હેલ્થ સેન્ટરો ખાતે સ્ટાફ નર્સ, લેબ ટેકનિશિયન વગેરે જગ્યાઓ માટે 11 માસના કરાર ધોરણે હાલ ખાલી તથા ખાલી થનાર જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

ધ અર્બન હેલ્થ સોસાયટી જૂનાગઢ ભરતી 2022

પોસ્ટ ટાઈટલ ધ અર્બન હેલ્થ સોસાયટી જૂનાગઢ ભરતી 2022
પોસ્ટ નામસ્ટાફ નર્સ, લેબ ટેકનિશિયન અને અન્ય જગ્યા
કુલ જગ્યા22
સંસ્થાધ અર્બન હેલ્થ સોસાયટી
અરજી છેલ્લી તારીખ10-102022
સત્તાવાર વેબસાઈટ https://junagadhmunicipal.org
અરજી પ્રકારઓફલાઈન

ધ અર્બન હેલ્થ સોસાયટી ભરતી 2022

જે મિત્રો ધ અર્બન હેલ્થ સોસાયટી ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારી તક છે. ભરતીની માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.

પોસ્ટ નામ કુલ જગ્યા શૈક્ષણિક લાયકાત વય મર્યાદાવેતન
અર્બન મેડીકલ ઓફીસ 2 MBBS ગુજરાત મેડીકલ કાઉન્શીલમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવું ફરજીયાત છે.વધુમાં વધુ 62 વર્ષ રૂ. 60,000/-
એ.એન.એમ (આર.બી.કે.સહીત) 10 એ.એન.એમ.નો સરકાર માન્ય સંસ્થામાંથી કોર્ષ કરેલ હોવો જોઈએ તેમજ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ રજીસ્ટ્રેશન હોવું વધુમાં વધુ 45 વર્ષ12,500/-
સ્ટાફ નર્સ 06 ઇન્ડિયન નર્સિંગ માન્ય સંસ્થામાંથી બી.એસ.સી. નર્સિંગ અથવા જી.એન.એમ. પાસ કરેલ હોવું જોઈએ તેમજ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ રજીસ્ટ્રેશન હોવુંવધુમાં વધુ 45 વર્ષરૂ. 13,000/-
લેબ ટેકનિશિયન 01 B.Sc./M.Sc., C.M.L.T./D.M.L.T. વધુમાં વધુ 58 વર્ષરૂ. 13,000/-
ફાર્માસિસ્ટ 03 બેચલર ઇન ફાર્મસી (કાઉન્સિલ રજી. ફરજીયાત તેમજ એસ.એસ.સી.માં ગુજરાતી વિષય સાથે પાસ થયેલ હોવા જોઈએ તેમજ કોમ્પ્યુટર અંગેની ઉચ્ચ લાયકાતને પ્રાધાન્ય આપવામાં આવશે.) વધુમાં વધુ 40 વર્ષરૂ. 13,000/-

આ પણ વાંચો:MDM કચ્છ ભરતી 2022

શરતો :

ઉપરોક્ત જગ્યા કરાર આધારીત હોય ભવિષ્યમાં સરકારશ્રી દ્વારા કાયમી કર્મચારીને નિમણૂક આપવામાં આવશે તો ઉપરોક્ત કોઈપણ જગ્યાઓમાંથી ઉમેદવારને આપોઆપ છૂટા કરવામાં આવશે જે અંગે કોઈ વાંધો-તકરાર ધ્યાને લેવામાં આવશે નહી.

ઉપરોક્ત જાહેરાતમાં કોઇપણ સુધારો/વધારો કરવાનો અબાધીન અધિકાર ચેરમેન વકમિશ્નર, મહાનગરપાલિકાને આધિન રહેશે.

ઉમેદવારે ફોર્મ સાથે લાયકાત, રજીસ્ટ્રેશન ખરી નકલ અરજી સાથે મોકલવાના રહેશે.

નોંધ : આ ભરતીની માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે. અમારો હેતુ આપને નવી માહિતી આપવાનો છે. ભરતી વિશે જાહેરાતની ખરાઈ કાર્ય પછી જ અરજી કરો.

આ પણ વાંચો:NHM વલસાડ ભરતી 2022 @valsaddp.gujarat.gov.in

મહત્વપૂર્ણ લિંક:

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

ધ અર્બન હેલ્થ સોસાયટી જૂનાગઢ ભરતી 2022 અરજી કઈ રીતે કરશો?

https://junagadhmunicipal.org વેબસાઈટ પર જઈને ફોર્મ ડાઉનલોડ કરો. ફોર્મ ભરી સાથે જરૂરી ડોક્યુમેન્ટ જોડી અરજી ફોર્મ જમા કરવાના રહેશે.

ધ અર્બન હેલ્થ સોસાયટી જૂનાગઢ ભરતી 2022 અરજી છેલ્લી તારીખ કઈ છે?

છેલ્લી તારીખ : 10-10-2022

Join Telegram Channel