ધી સૂરત પીપલ્સ કો-ઓ બેન્ક લિ ભરતી 2023 : ધી સૂરત પીપલ્સ કો-ઓ. બેન્ક લિ એપ્રેન્ટીસ એક્ટ-૧૯૬૧’ની જોગવાઈઓ અનુસાર બેન્કને, “કોમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામીંગ આસીસ્ટન્ટ” તથા બેન્ક સંલગ્ન ટ્રેડ અંતર્ગત એપ્રેન્ટીસના નિયમોને આધિન નીચે પ્રમાણેના ધોરણો અનુસાર એપ્રેન્ટીસ જોઈએ છે.
ધી સૂરત પીપલ્સ કો-ઓ બેન્ક લિ ભરતી 2023
સંસ્થાનું નામ | ધી સૂરત પીપલ્સ કો-ઓ. બેન્ક લિ |
પોસ્ટનું નામ | એપ્રેન્ટીસ |
છેલ્લી તારીખ | 18/03/2023 |
અરજી કરવાની પ્રક્રિયા | ઓનલાઇન ફોર્મ ભરી પછી જમા કરાવવું |
પોસ્ટના નામ અને શૈક્ષણિક લાયકાત :
પોસ્ટનું નામ | લાયકાત |
કોમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામીંગ આસીસ્ટન્ટ | ITI COPA TRADE સાથે (NCVT/SCVT) અથવા સ્નાતક |
નોંધ :
એપ્રેન્ટીસ તરીકે જોડાવા ઈચ્છતા ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો અને જન્મ તારીખના પુરાવાની ઝેરોક્ષ કોપી તથા www.apprenticeshipindia.gov.in પોર્ટલ પર રજીસ્ટ્રેશન કર્યાં હોવા અંગેની પ્રિન્ટ સાથેની અરજી સેન્ટ્રલ ઓફિસના ઉપરોકત સરનામે, પર્સોનલ ડિપાર્ટમેન્ટ (ત્રીજા માળે) તા. ૧૮-૦૩-૨૦૨૩ સુધીમાં કરવી. અરજીમાં સંપર્ક માટેનો ફોન નંબર જણાવવો હિતાવહ છે.
નોંધ: આ તાલીમને આધારે કોઈ પણ એપ્રેન્ટીસને, આ બેન્કની નોકરીમાં સમાવવાની જોગવાઈનથી, તેની ખાસ નોંધ લેવી.
આ પણ વાંચો: કથલાલ નગરપાલિકા ભરતી 2023: છેલ્લી તારીખ- 23/03/2023
અરજી મોકલવાનું સ્થળ
- રજીસ્ટર્ડ/સેન્ટ્રલ ઓફિસ “વસુધારા ભવન, ટીમલીયાવાડ નાનપુરા, સુરત – ૩૯૫૦૦૧
- ફોનઃ (+૯૧-૦૨૬૧) ૨૪૬૪૬૨૧ થી ૪૬૨૪
ધી સૂરત પીપલ્સ કો-ઓ બેન્ક લિ એપ્રેન્ટીસ ભરતી 2023 મહત્વપૂર્ણ તારીખ :
- છેલ્લી તારીખ : 18/03/2023
નોંધ: અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચે
આ પણ વાંચો: તમારા નામ પર કેટલા સિમ ચાલુ છે, કેવી રીતે ચેક કરવું ?
મહત્વપૂર્ણ લિંક:
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
ઓનલાઈન રજીસ્ટર કરો | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લીક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહી ક્લિક કરો |