google news

સુરત મહાનગરપાલિકા ભરતી 2023 : છેલ્લી તારીખ- 15/04/2023

સુરત મહાનગરપાલિકા ભરતી 2023 : સુરત મહાનગરપાલિકા સંચાલિત જુદી જુદી હોસ્પિટલો, અર્બન હેલ્થ સેન્ટરો તથા અર્બન હેલ્થ સેન્ટર અને મેટરનીટી હોમ માટે માનદ ડોકટરોની ક્રમ નં. ૧ થી ૧૯ વિગતે સ્નાતકની પદવીવાળી જગ્યાઓ માટે પ્રતિ માસ રૂા.૨૦૦∞- તથા અનુસ્નાતકની પદવીવાળી જગ્યાઓ માટે રૂ।.૩૦૦/-ના માનદ વેતનથી પસંદગીયાદી પ્રતિક્ષાયાદી બનાવવાના હેતુસર નિયત લાયકાત ધરાવનાર ઉમેદવારો પાસે તા.૧૫ ૦૪ ૨૦૨૩ સુધીમાં ઓફીસ સમય દરમ્યાન રૂમ નં.૭૫, ઓફીસ સુપ્રિન્ટેન્ડન્ટશ્રી (મધ્યસ્થ કચેરી)ની ઓફિસ, પહેલો માળ, સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે નિયત ફોર્મમાં અરજીઓ મંગાવવામાં આવે છે. (અરજીનો નમૂનો સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ ઉપરથી મળી શકશે.

સુરત મહાનગરપાલિકા ભરતી 2023

સંસ્થાનું નામ સુરત મહાનગરપાલિકા (SMC)
પોસ્ટનું નામ માનદ ડોકટરો
કુલ જગ્યાઓ 221
છેલ્લી તારીખ 15/04/2023
સત્તાવાર વેબસાઈટhttps://www.suratmunicipal.gov.in/

પોસ્ટનું નામ

  • માનદ ડોકટરો

કુલ જગ્યાઓ

  • 221

આ પણ વાંચો: સરકારી મુદ્રણાલય ભાવનગર ભરતી 2023: છેલ્લી તારીખ- 15/04/2023

નોંધઃ ઉમેદવારે અરજી સાથે નીચે મુજબના પુરાવાઓની પ્રમાણિત નકલ સામેલ કરવાની રહેશે.

  1. ઉંમરના પુરાવા માટે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર.
  2. શૈક્ષણિક લાયકાત માટે માર્કશીટ તથા પ્રમાણપત્ર, ડીગ્રી સર્ટીફીકેટ
  3. અનુભવનું પ્રમાણપત્ર,
  4. રહેઠાણનો પુરાવો (૫) કોન્ટેક્ટ નંબર (મોબાઈલ ફોન નંબર)
  5. EPIC કાર્ડ, આધાર કાર્ડ તથા પાનકાર્ડ
  6. ઉક્ત જગ્યાઓ પૈકી જે જગ્યાઓમાં રજીસ્ટ્રેશન સર્ટીફીકેટની જરૂરીયાત હોય, તો તેની ગુજરાત કાઉન્સિલની રજીસ્ટ્રેશન સર્ટીફીકેટની નકલ ફરજિયાતપણે લાવવાની રહેશે.

Surat Municipal Corporation Bharti 2023 માટે કેવી રીતે અરજી કરવી ?

નિયત લાયકાત ધરાવનાર ઉમેદવારો પાસે તા.૧૫ ૦૪ ૨૦૨૩ સુધીમાં ઓફીસ સમય દરમ્યાન રૂમ નં.૭૫, ઓફીસ સુપ્રિન્ટેન્ડન્ટશ્રી (મધ્યસ્થ કચેરી)ની ઓફિસ, પહેલો માળ, સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે નિયત ફોર્મમાં અરજીઓ મંગાવવામાં આવે છે. (અરજીનો નમૂનો સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ ઉપરથી મળી શકશે.

SMC ભરતી 2022 શેડ્યૂલ

ઘટનાઓ મહત્વપૂર્ણ તારીખો
SMC Surat 2022 છેલ્લી તારીખ 15/04/2023

આ પણ વાંચો: ભારત સંચાર નિગમ લિમિટેડમાં ભરતી, છેલ્લી તારીખ- 15 એપ્રિલ 2023

સુરત મહાનગરપાલિકા ભરતીની જાહેરાત 2023 મહત્વપૂર્ણ લિંક

જાહેરાત વાંચો અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

સુરત મહાનગરપાલિકા ભરતીની અરજીની છેલ્લી તારીખ શું છે?

સુરત મહાનગરપાલિકા (SMC) ભરતીની છેલ્લી તારીખ 15 એપ્રિલ 2023 છે

સુરત મહાનગર પાલિકા (SMC) ભરતી સત્તાવાર વેબસાઇટ શું છે

સત્તાવાર વેબસાઇટ. https://www.suratmunicipal.gov.in/

Join Telegram Channel