google news

સુરત મહાનગરપાલિકા ભરતી 2022

સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલના બાયોમેડીકલ વિભાગ ખાતે જરૂરી કામગીરી કરાવવા સારૂ બાયોમેડીકલ ઈજનેરની ૧૧ માસ માટે કરારીય ધોરણે માસિક ફિક્સ વેતનથી ભરતી કરવા તથા પ્રતિક્ષાયાદી બનાવવાના હેતુસર નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે ફક્ત ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે.

સુરત મહાનગરપાલિકા ભરતી

સંસ્થાનું નામસુરત મહાનગરપાલિકા
પોસ્ટનું નામબાયોમેડીકલ ઈજનેર
કુલ જગ્યા4
છેલ્લી તારીખ૧૧ /૯ /૨૦૨૨
અરજી મોડઓનલાઈન
સત્તાવાર વેબ સાઈટsuratmunicipal.gov.in

હોદ્દો

  • બાયોમેડીકલ ઈજનેર (સંખ્યા-૦૪)

લાયકાત

  • બી.ઈ.(બાયો મેડીકલ એન્જીનીયરીંગ) અથવા (બાયો મેડીકલ એન્ડ ઈન્સ્ટ્રુમેન્ટેશન એન્જીનીયરીંગ) અને પાસ કર્યા બાદ હોસ્પિટલ ઈક્વીપમેન્ટસની કામગીરીનો ૨ (બે) વર્ષનો અનુભવ.

વયમર્યાદા

  • ૩૫ વર્ષથી વધુ નહી.

પગાર ધોરણ

  • રૂા. ૩૦,૦૦૦/- ફીક્સ

ઉપરોક્ત જગ્યાઓ નિયમ મુજબ ફિક્સ વેતનથી કરાર આધારીત ભરતીના નિયમો અન શરતોને આધિન ભરવામાં આવશે તેમજ અન્ય કોઈ પણ જાતના ભથ્થા અને નાણાંકીય લાભ ચુકવવામાં આવશે નહી.
ઉક્ત જગ્યાઓ માટે અરજદારે https://www.suratmunicipal.gov.in ની વેબસાઈટ પર તા. ૭-૯-૨૦૨૨ (સમય : સવારે ૧૧.૦૦ કલાક) થી તા. ૧૧-૦૯ ૨૦૨૨ (સમય : રાત્રે ૧૧.૦૦ કલાક) દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉક્ત જગ્યાઓ માટે સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ પર મુકવામાં આવેલ વિગતવાર જાહેરાત જોઈ લેવાની રહેશે.

આ પણ વાંચો:રાજકોટ રોજગાર ભરતી મેળો 2022

મહત્વપૂર્ણ તારીખ :

ઓનલાઈન અરજી કરવાઅહીં ક્લિક કરો
જાહેરાતઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

સુરત મહાનગરપાલિકા માં અરજી કરવાની છેલ્લી તારીખ શું છે ?

૧૧-૦૯ ૨૦૨૨

સુરત મહાનગરપાલિકાની  સત્તાવાર વેબસાઇટ શું છે

https://www.suratmunicipal.gov.in

Join Telegram Channel