google news

સુરત મહાનગરપાલિકા દ્વારા 10 પાસ માટે ભરતી 2022 @suratmunicipal.gov.in

સુરત મહાનગરપાલિકા દ્વારા 10 પાસ માટે ભરતી 2022 : સુરત મહાનગરપાલિકા દ્વારા 10 પાસ પર ભરતી 2022 : સુરત મહાનગરપાલિકા ના વિવિધ ઝોન | વિભાગો ખાતે વિવિધ કામગીરી કરવા સારૂ નીચે જણાવેલ જગ્યા ૦૨ માસ માટે કરારીય ધોરણે ભરતી કરવા તથા પ્રતિક્ષાયાદી બનાવવાના હેતુસર યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા. ૧૭-૧૦-૨૦૨૨ થી તા. ૧૮-૧૦-૨૦૨૨ સુધીમાં ઓફિસ સમય દરમિયાન, પાંચમો માળ, ન્યુ એનેક્ષી બિલ્ડિંગ, મધ્યસ્થ મહેકમ (રીક્રુટમેન્ટ) વિભાગ, સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે અસલ પ્રમાણપત્રો, અસલ લાયસન્સ, પ્રમાણિત નકલો તથા ફોટોગ્રાફ ફરજીયાતપણે લાવી રજુ કરવાના રહેશે.સૌથી તાજેતરના અપડેટ્સ મેળવવા માટે સતત માહિતીએપ તપાસવાનું ચાલુ રાખો.

સુરત મહાનગરપાલિકા દ્વારા 10 પાસ માટે ભરતી 2022

સંસ્થાનું નામસુરત મહાનગરપાલિકા (SMC)
પોસ્ટનું નામડ્રાઈવર (કરારીય)
કુલ જગ્યા18
લાયકાત ધોરણધોરણ૧૦ પાસ
છેલ્લી તારીખ 17/07/2022 થી 18/10/2022
સત્તાવાર સાઇટhttps://www.suratmunicipal.gov.in/

પોસ્ટ
ડ્રાઈવર (કરારીય)

જગ્યાઓ
18

શૈક્ષણિક લાયકાત
ધોરણ 10 પાસ

હેવી ગુડઝ વ્હીકલ લાયસન્સ સાથે ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવવાને લગતું આર.ટી.ઓ.નું. બે વર્ષ જુનું ઓથોરાઈઝેશન ડ્રાઈવીંગ લાયસન્સ ધરાવતા હોવા જોઇએ.

પગાર
11,000/- ફિક્સ પ્રતિ માસ

વયમર્યાદા
૩૩ વર્ષથી વધુ નહીં.

SMC બાર્બર ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી ?

  • સત્તાવાર વેબસાઇટ એટલે કે https://www.suratmunicipal.gov.in ની મુલાકાત લો
  • જોબ નોટિફિકેશન પેજ પર ક્લિક કરો.
  • બાર્બર ( મેલ ) , બાર્બર ( ફિમેલ ) ને શોધો અને પછી નોકરીની ખાલી જગ્યાઓ માટે સંપૂર્ણ સૂચનાઓ વાંચો .
  • યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા. ૧૭-૧૦-૨૦૨૨ થી તા. ૧૮-૧૦-૨૦૨૨ સુધીમાં ઓફિસ સમય દરમિયાન, પાંચમો માળ, ન્યુ એનેક્ષી બિલ્ડિંગ, મધ્યસ્થ મહેકમ (રીક્રુટમેન્ટ) વિભાગ, સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે અસલ પ્રમાણપત્રો, અસલ લાયસન્સ, પ્રમાણિત નકલો તથા ફોટોગ્રાફ ફરજીયાતપણે લાવી રજુ કરવાના રહેશે.

આ પણ વાંચો:સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની વિવિધ પોસ્ટ માટે ભરતી 2022

મહત્વપૂર્ણ લિંક્સ

જાહેરાત વાંચો અહીં ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહી ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

સુરત મહાનગરપાલિકા દ્વારા ભરતીની છેલ્લી તારીખ શું છે?

સુરત મહાનગરપાલિકા (SMC) ભરતીની છેલ્લી તારીખ 18 ઓક્ટોબર 2022 છે

Join Telegram Channel