google news

પોલીસ અધિક્ષકની કચેરી આણંદ ભરતી 2022 @સુરક્ષા સેતુ સોસાયટી ભરતી

પોલીસ અધિક્ષકની કચેરી આણંદ ભરતી 2022 : ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલ સુરક્ષા સેતુ સોસાયટી યોજનાના અસરકારક અમલીકરણ તથા સંચાલન માટે નીચે જણાવેલ તદ્દન હંગામી ધોરણે અને કરાર આધારી ઉભી કરાયેલ જગ્યા માટે જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારીની કરાર આધારીત સેવાઓ લેવાની હોવાથી પુરતા આધાર પુરાવા સહિત સામેલ રાખેલ નિયત નમુનાના એપ્લીકેશન ફોર્મ મુજબ પોલીસ અધિક્ષક આણંદની કચેરી (સુરક્ષા સેતુ સોસાયટી શાખા) ને જાહેરાત પ્રસિધ્ધ થયા તારીખથી તા. ૩૦/૧૦/૨૦૨૨ (ક.સ.બાદ) સુધીમાં ફક્ત રજીસ્ટર્ડ પોસ્ટ એડીથી મળે તે રીતે અરજી મંગાવવામાં આવે છે.

પોલીસ અધિક્ષકની કચેરી આણંદ ભરતી 2022

જે મિત્રો પોલીસ અધિક્ષકની કચેરી આણંદ ભરતી 20222ની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે સારો મોકો છે. ભરતીને લગતી તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.

જગ્યાનું નામ

પ્રોજેકટ કન્સલટન્ટ (project consultant)

ફરજનો સમય

(૧૦/૩૦ થી ૦૬/૧૦ બપોર અડધો કલાક લંચ રીશેષ)

ખાલી જગ્યાની સંખ્યા

બે

માસીક મહેનતાણું

ફિક્સ રૂ. ૧૦,૦૦૦/- (જાહેર રજાના દિવસે રજા તેમજ કરાર દરમ્યાન ૧૨ પરચુરણ રજા મળવા પાત્ર રહેશે.)

શૈક્ષણીક લાયકાત

સરકાર માન્ય યુનિ, માંથી સ્નાતક થયેલ ઉમેદવાર

આ પણ વાંચો:CISF ભરતી 2022, ઓનલાઈન અરજી કરો | સૂચના | પાત્રતા @cisf.gov.in

વય મર્યાદા

ઓછામાં ઓછી ૨૧ વર્ષ અને વધુમાં વધુ ૪૫ વર્ષની ઉંમર (તા. ૩૦/૧૧/૨૦૨૨ ની સ્થિતિએ)

અનુભવ

સી.સી.સી. પાસ, ગુજરાતી તથા અંગ્રેજી કોમ્પ્યુટર ટાઇપિંગના અનુભવ, તેમજ અંગ્રેજી ભાષાના પુરેપુરા જાણકાર/ સરકારી તથા અર્ધ સરકારી પ્રોજેકટની કામગીરીનો અનુભવ પબ્લીક સાથે કમ્યુનિકેશનનો અનુભવ/પત્ર તથા મુસો નોંધ લખવાનો અનુભવ. BBA/ MBA પાસ થયેલા ઉમેદવારોને પ્રાધાન્ય રહેશે.

અરજી પત્રક મોકલવાનું સ્થળ

પોલીસ અધિક્ષકની કચેરી, બોરસદ ચોકડી નજીક,સેવા સાદન સામે, આણંદ.

નોંધ: નિયત નુંમનાના અરજીપત્રક પર તાજેતરનો ઉમેદવારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો જમણી બાજુએ લગાવવાનો રહેશે.
અરજી ફક્ત રજીસ્ટર્ડ પોસ્ટ એ.ડી. દ્વારા મોકલવાની રહેશે. નિયત તારીખ પછી મળેલ અરજી કોઇપણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહી કે ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં.
અરજી સાથે શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્ર, જન્મનો દાખલો તેમજ જાતિ અંગેનું સંબંધિત સત્તા અધિકારીનું પ્રમાણપત્ર તથા અનુભવ અંગેના પ્રમાણપત્રો સ્વપ્રમાણિત કરી સામેલ કરવાના રહેશે.

આ પણ વાંચો:ઈસ્ટર્ન રેલવે એપ્રેન્ટિસ ભરતી 2022

મહત્વપૂર્ણ લિંક:

સત્તાવાર જાહેરાત અહીંથી વાંચો
હોમ પેજઅહી ક્લિક કરો
વોટ્સેપ ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Join Telegram Channel