google news

SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022, અહીંથી કરો અરજી @ssc.nic.in

SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022 : સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા ધોરણ 10 પાસ ઉમેદવારો માટે GD કોન્સ્ટેબલની BSF, CISF, CRPF, SSB, ITBP, AR, SSF, NCB જગ્યાઓ માટે મોટી ભરતી બહાર પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચ્યા બાદ ઓનલાઈન અરજી કરો.

SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022

સંસ્થાનુ નામ સ્ટાફ સિલેકશન કમિશન (SSC)
પોસ્ટનું નામSSC ભરતી 2022
કુલ જગ્યા 24369
નોકરી સ્થળ ભારત
છેલ્લી તારીખ 30/11/2022
સત્તાવાર વેબસાઈ ssc.nic.in

સ્ટાફ સિલેકશન ભરતી GD કોન્સ્ટેબલ ભરતી 2022

સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા કુલ 24369 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી પુરુષ અને મહિલા ઉમેદવારો ફોર્મ ભરી શકશે.

ફોર્સ પુરૂષ મહિલા કુલ જગ્યા
BSF 8922 1575 10497
CISF 90 10 10
CRPF 8320 531 8911
SSB 1041 243 1284
ITBP 1371 242 1613
AR 1697 0 1697
SSF 78 25 103
NCB 21579 2626 164
કુલ .24369

SSC GD કોન્સ્ટેબલ શૈક્ષણિક લાયકાત

માન્ય બોર્ડ અથવા યુનિવર્સીટીમાંથી ધોરણ 10 પાસ. વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.

SSC GD કોન્સ્ટેબલ વય મર્યાદા

ઉમેદવારની ઉંમર 18 થી 23 વર્ષની હોવી જોઈએ (01-01-2023 મુજબ). અનામત વર્ગના વિદ્યાર્થીઓને વય મર્યાદામાં નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવેલ છે.

SSC GD કોન્સ્ટેબલ પગાર ધોરણ

NCB પોસ્ટ : લેવલ 1 (રૂ. 18,000-56,900)
અન્ય તમામ પોસ્ટ : લેવલ 3 (રૂ. 21,700-69,100)

અરજી ફી

મહિલા / SC / ST / PwBD / ESM ઉમેદવાર ફી નથી
અન્ય તમામ ઉમેદવારો રૂ. 100/

SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022 પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી કોમ્પ્યુટર ટેસ્ટ (CBT), PET/PST, મેડીકલ ટેસ્ટ (DME) વગેરે પ્રમાણે થશે. (નિયમો મુજબ)

SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022 ઓનલાઈન અરજી પ્રક્રિયા

રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ https://ssc.nic.in/ વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

આ પણ વાંચો:ધોરણ 12 પાસ માટે ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2022, ઓનલાઈન અરજી કરો @ojas.gujarat.gov.in

મહત્વપૂર્ણ તારીખો :

અરજી શરૂ તારીખ 27/10/2022
અરજી છેલ્લી તારીખ 30/11/2022
જનરેટ ઓનલાઈન ચલણની છેલ્લી તારીખ 30/11/2022 (23:00)
જનરેટ ઓફલાઈન ચલણ છેલ્લી તારીખ 30/11/2022 (23:00)
ઓનલાઈન ચલણ ભરવાની છેલ્લી તારીખ 01/12/2022 (23:00)
ઓફલાઈન ચલણ ભરવાની છેલ્લી તારીખ 01/12/2022
કોમ્પ્યુટર બેજ પરીક્ષા જાન્યુઆરી 2023

મહત્વપૂર્ણ લિંક:

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવા અહીં ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહી ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022 ની છેલ્લી તારીખ શું છે?

SSC GD કોન્સ્ટેબલ ભરતીની છેલ્લી તારીખ 30 નવેમ્બર 2022 છે

SSC GD કોન્સ્ટેબલ ભરતીની માટેની સત્તાવાર વેબસાઇટ શું છે

SSC GD કોન્સ્ટેબલ ભરતીની સત્તાવાર વેબસાઇટ https://ssc.nic.in/ છે

Join Telegram Channel