SBI બેંક ભરતી 2022 : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા – SBI દ્રારા નવી બહાર પાડવામાં આવી છે આ ભરતી માં કુલ ૬૫૫ જેટલી પદો માટે ભરતી કરવામાં આવશે. આ ભરતી માં વિવિધ પોસ્ટ પર ભરતી કરવામાં આવશે આજે અપને આ લેખ માં આ ભરતી વિષે તમામ માહિતી મેળવીશું.તો મિત્રો આ લેખ ને પૂરો વાંચવા વિનતી છે.ભરતીની તમામ માહિતી માટે નીચે આપેલ ઓફિશિયલ જાહેરાત વાંચો.આ આર્ટિકલ sarkarinaukri.com ના માધ્યમ થી વાંચી રહિયા છે,
SBI બેંક ભરતી 2022
સંસ્થાનુ નામ | સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ( SBI ) |
પોસ્ટનું નામ | વિવિધ પોસ્ટ |
કુલ જગ્યા | 655 |
નોકરી સ્થળ | ભારત |
અરજી છેલ્લી તારીખ | 20/09/2022 |
અરજી પ્રકાર | ઓનલાઈન અરજી કરો |
સત્તાવાર વેબસાઈટ | https://sbi.co.in |
પોસ્ટનું નામ
Manager (Business Process) | 1 |
Central Operations Team – Support | 2 |
Manager (Business Development) | 2 |
Project Development Manager (Business) | 2 |
Relationship Manager | 335 |
investment Office | 52 |
Senior Relationship Manager | 147 |
Relationship Manager (Team Lead) | 37 |
Regional Head | 12 |
Customer Relationship Executive | 75 |
SBI બેંક ભરતી શૈક્ષણિક લાયકાત
- આ ભરતી માં પદ પ્રમાણે અલગ-અલગ વય મર્યાદા નક્કી કરવામાં આવેલી છે તેથી નીચે આપેલ જાહેરાત માં વાંચો
SBI બેંક ભરતી 2022 અરજી ફી :
- SC /ST કેટેગરી માટે કોઈ ફી રાખેલ નથી.
- જેનરલ OBC, EWS માટે : ૭૫૦
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અરજી કઈ રીતે કરવી ?
- સો પ્રથમ સત્તાવાર વેબસાઈટ https://sbi.co.in/ પર જાઓ
- તેમાં ‘કારકિર્દી’ ટેબ પર ક્લિક કરો. ડ્રોપ-ડાઉન મેનૂમાંથી ‘જોઇન SBI’ પસંદ કરો.
- તેમાં તમારી પોસ્ટ અનુશાર નું નામ શોધો.
- તેમાં પ્રાથમિક મહીતી દ્રારા નોધણી કરો.
- ત્યારબાદ અરજી માટે જરૂરી માહિતી ભરો.
- જરૂરી પુરાવા ઉપલોડ કરો.
- ત્યારબાદ જરૂરી ફી ની ચુકવણી કરો.
- તેની પ્રિન્ટ લઇ લો.
મહત્વપૂર્ણ નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.
મહત્વપૂર્ણ તારીખો:
ઓનલાઈન અરજી શરૂ થાય છે | 31 ઓગસ્ટ 2022 |
ઓનલાઈન અરજીઓ સમાપ્ત થશે | 20 સપ્ટેમ્બર 2022 |
આ પણ વાંચો:ગુજરાત સાયબર ક્રાઈમમાં ટેકનિકલ એક્સપર્ટની ભરતી 2022, વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન
મહત્વપૂર્ણ લિંક:
ભરતી પોર્ટલ | https://sbi.co.in/ |
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
ઑનલાઇન અરજી કરવા | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
SBI બેંક ભરતી 2022 ની છેલ્લી તારીખ શું છે?
છેલ્લી તારીખ 20 સપ્ટેમ્બર 2022 છે
SBI બેંક ભરતીની સત્તાવાર વેબસાઇટ શું છે
SBI બેંક ની સત્તાવાર વેબસાઇટ https://sbi.co.in છે
SBI બેંક ભરતી માં કુલ કેટલી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે?
કુલ 655 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે