google news

સરકારી મુદ્રણાલય ભાવનગર ભરતી 2022

સરકારી મુદ્રણાલય ભાવનગર ભરતી 2022 : બુક બાઈન્ડર, લિથો ઓફસેટ મશીન માઈન્ડર, પ્લેટ મેકર (લિથો ગ્રાફિક્સ) એપ્રેન્ટીસ ટ્રેડ માટે સરકારી મુદ્રણાલય ભાવનગર દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે, જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ લેખમાં આપેલ છે.

સરકારી મુદ્રણાલય ભાવનગર ભરતી 2022

સરકારી મુદ્રણાલય ભાવનગર ભરતી 2022 : સરકારી મુદ્રણાલય, વિઠ્ઠલવાડી ઔધોગિક વસાહત, ભાવનગર ખાતે પ્રેસમાં બુક બાઈન્ડર, લિથો ઓફસેટ મશીન માઈન્ડર, પ્લેટ મેકર (લિથો ગ્રાફિક્સ) એપ્રેન્ટીસ ટ્રેડ માટે ભરતીસત્ર ઓગસ્ટ / સપ્ટેમ્બર -૨૦૨૨ માટે એપ્રેન્ટીસ એક્ટ ૧૯૬૧ હેઠળ તાલીમ મેળવવા બાબતે અરજીઓ મંગાવવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.

પોસ્ટ નામબુક બાઈન્ડર, લિથો ઓફસેટ મશીન માઈન્ડર અને અન્ય
કુલ જગ્યા 13
નોકરી સ્થળ ભાવનગર-ગુજરાત
અરજી છેલ્લી તારીખ09-112022
અરજી પ્રકારઓફલાઈન

સરકારી મુદ્રણાલય ભરતી 2022

જે મિત્રો સરકારી પ્રિન્ટીંગ પ્રેસ એપ્રેન્ટીસ ભરતી 2022 ની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ સારો મોકો છે. એપ્રેન્ટીસ ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.

અ.નંટ્રેડ તાલીમનો સમયગાળો જગ્યાશૈક્ષણિક લાયકાત
1બુક બાઈન્ડર 02 વર્ષ 07ધોરણ 8 પાસ અથવા સમકક્ષ પરીક્ષા પાસ.
2 લિથો ઓફસેટ મશીન માઈન્ડર 03 વર્ષ 05 ધોરણ 10 પાસ અથવા સમકક્ષ પરીક્ષા પાસ.
3પ્લેટ મેકર (લિથો ગ્રાફિક્સ)02 વર્ષ 01 ધોરણ 10 પાસ અથવા સમકક્ષ પરીક્ષા પાસ.

આ પણ વાંચો:શ્રી મહાકાલ લોક કોરિડોર ઉજ્જૈન

વય મર્યાદા

  • 14 વર્ષથી ઓછી નહિ પરંતુ 23 વર્ષ સુધી ઈચ્છવા યોગ્ય.

સ્ટાઇપેન્ડ

  • પસંગી પામેલ ઉમેદવારોને એપ્રેન્ટીસ એકટ અધિનિયમ – 1961 મુજબ નિયત કરેલ સ્ટાઇપેંડ ચુકવવામાં આવશે.

સુચના

ઉપરોક્ત અ.નં. 01 ટ્રેડમાં બિન અનામત – 04, સા.શૈ.પ.વ. – 02, આ.ન.વ. – 01 જગ્યા તથા અ.નં. 02 ટ્રેડમાં બિન અનામત – 03, સા.શૈ.પ.વ. – 01, અનુ. જાતિ – 01 જગ્યાઓ અને અ.ન. 03 ટ્રેડમાં બિન અનામત – 01 જગ્યા છે.

બુક બાઈન્ડર તેમજ ઓફસેટ મશીન માઈન્ડર ટ્રેડમાં આઈ.ટી.આઈ. પાસ કરેલ હશે તેને 01 વર્ષ છૂટ આપવામાં આવશે અને આગલા વર્ષમાં પ્રવેશ મળશે.

છેલ્લી તારીખ બાદ આવેલ અરજીઓ ધ્યાન પર લેવામાં આવશે નહિ.

ઈન્ટરવ્યુ માટે ઉમેદવારોએ સ્વખર્ચે હાજર થવાનું રહેશે.

એપ્રેન્ટીસ તાલીમ પૂર્ણ થયે છૂટા કરવામાં આવશે..

આ પણ વાંચો:AAI ભરતી 2022 131 સ્નાતક માટે | ડિપ્લોમા એપ્રેન્ટિસ પોસ્ટ્સ

મહત્વપૂર્ણ કડીઓ :

સત્તાવાર જાહેરાત અહીંથી વાંચો
હોમ પેજઅહી ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહી ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

સરકારી મુદ્રણાલય ભાવનગર ભરતી 2022 પસંદગી પ્રક્રિયા કઈ છે?

ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યું પ્રમાણે થશે (નિયમો મુજબ)

સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ભાવનગર ભરતી 2022 અરજી કઈ રીતે કરશો?

જરૂરી લાયકાતના પ્રમાણપત્રની પ્રમાણિત નકલો સાથે તા. 09-11-2022 સુધીમાં આપેલ સરનામે મળી રહે તે રીતે અરજી કરવાની રહેશે.

સરકારી મુદ્રણાલય ભાવનગર ભરતી 2022 અરજીની છેલ્લી તારીખ કઈ છે

છેલ્લી તારીખ : 09-11-2022

સરનામું

સરકારી મુદ્રાણાલય,
વિઠ્ઠલવાડી ઔધોગિક વસાહત,
ભાવનગર.

Join Telegram Channel