google news

સાળંગપુર હનુમાનજી મંદિર ના લાઈવ દર્શન ,અહીંયાથી દર્શન કરો

સાળંગપુર હનુમાનજી મંદિર ના લાઈવ દર્શન : ગુજરાતનાં બોટાદ જિલ્લાના બરવાળા પાસે આવેલ નાનકડા સારંગપૂર ગામમાં કષ્ટભંજન હનુમાન બિરાજેલ છે. જે આજે સારંગપુર હનુમાનના નામે ખ્યાતી પામ્યું છે. અહીં આવનાર ભક્તને માત્ર દર્શનથી જ હનુમાનજી તેના જીવનના બધા જ દુખો દૂર કરી દે છે ને સાથે સાથે ક્યારેય કોઈ શત્રુપીડા કે પછી ગ્રહ પીડા નડતી નથી.

આશરે આજથી 170 વર્ષ પહેલા આ મંદિરનું નિર્માણ થયું હતું, આ મંદિરનો પાયો સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત સ્વામી ગોપાલનંદ સ્વામીએ એ આ મંદિરનો પાયો નાખ્યો હતો.

સારંગપૂરનું આ મંદિર ભૂત પ્રેતની બધાના નિવારણ માટે ખૂબ જ પ્રખ્યાત છે, મેલી જમીનમાં પગ પડી જવો, કે પછી જો કોઈ વ્યક્તિ પર ખરાબ આત્માની નકારાત્મક અસર હોય તો આ મંદિરમાં આવીને તેને દૂર કરવામાં આવે છે, માત્ર હનુમાનજીના દર્શન માત્રથી જ એ વ્યક્તિ એ બધી નકારાત્મક અસરમાથી મૂકત થાય છે ને તેના જીવનમાં સુખી થાય છે.

સાળંગપુર કષ્ટભંજન દેવના લાઈવ દર્શન

મંદિરનો દર્શન કરવાનો સમયસવારે 6 થી બપોરે 2 સાંજે 4 થી રાત્રે 9
પ્રસાદનો સમયબપોરે 1 થી ૩ વાગ્યા સુધી
પૂજા નો સમયસવારે 8 થી 9
પ્રવેશ ફીનિઃશુલ્ક
નજીકનું શહેરબોટાદ
જિલ્લોબોટાદ
સત્તાવાર વેબસાઈટhttps://www.salangpurhanumanji.org/

સાળંગપુર હનુમાનજી મંદિર લાઈવ દર્શન

આ મંદિર હાલ BAPS ની સંસ્થા દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે આ મંદિર ખુબ જ સરસ અને સમસ્ત ભારત માં વખણાય છે અહી લોકોને બધા જ પ્રકારની સુવિધા મળી રહે છે તેમજ દર્શનાર્થીઓ દુર દુર થી અ મંદિરના દર્શને આવતા હોય છે.

સાળંગપુર હનુમાનજી મંદિરની લાઇવ આરતી મહત્વપૂર્ણ લિંક્સ

આ પણ વાંચો:દ્વારકાધીશ મંદિર લાઈવ દર્શન

મહત્વપૂર્ણ લિંક:

લાઈવ દર્શનઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

કઈ રીતે સાળંગપુર પહોંચશો ?

Ahmedabad Airport to Salangpur :- 166.3 km, 3 hours 23 mins
Rajkot Airport to Salangpur :- 146.3 km, 3 hours 11 mins
Bhavnagar Airport to Salangpur :- 83.3 km, 2 hour 6 mins
Ahmedabad train to botad :- 156 km, 2 hours 38 mins

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

સાળંગપુર હનુમાનજી મંદિરની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?

Official Website Is https://www.salangpurhanumanji.org/

Join Telegram Channel