google news

Rajkot Nagrik Sahakari Bank Recruitment 2023: રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી 2023, છેલ્લી તારીખ- 07 માર્ચ 2023

Rajkot Nagrik Sahakari Bank Recruitment 2023: રાજકોટ નાગરિક સહકારી બેંક (Rajkot Nagarik Sahakari Bank, RNSB) દ્વારા ગુજરાત પટાવાળા, જુનિયર એક્ઝિક્યુટિવ (ટ્રેની)ની પદો માટે બિનઅનુભવી અને અનુભવી ગ્રેજ્યુએટ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે. RSNB જુનિયર એક્ઝિક્યુટિવ ભરતી 2023 માટે ઉમેદવારો 07 માર્ચ 2023 સુધી અરજી કરી શકે છે. નોકરી માટે ઉમેદવારો jobs.rnsbindia.com પર ઓનલાઈન અરજીઓ સબમીટ કરી શકે છે.

Rajkot Nagrik Sahakari Bank Recruitment 2023

બેન્કનું નામ Rajkot Nagrik Sahakari Bank
પોસ્ટનું નામ પટાવાળા, જુનિયર એક્ઝિક્યુટિવ (ટ્રેની)
ખાલી જગ્યાની સંખ્યા
છેલ્લી તારીખ 07 માર્ચ 2023
વેબસાઈટ jobs.rnsbindia.com

Rajkot Nagrik Sahakari Bank Recruitment 2023: ખાલી જગ્યા

રાજકોટ નાગરિક સહકારી બેંકની આ ભરતીમાં વાંકાનેર, અમદાવાદ, બરોડા માટે જગ્યા ખાલી છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે.

આ પણ વાંચો: સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિય ભરતી 2023, છેલ્લી તારીખ- 15/03/2023

પસંદગી પ્રક્રિયા

RNSBL ભરતી 2023 માટેની પસંદગી પ્રક્રિયામાં નીચેના તબક્કાઓનો સમાવેશ થાય છે:

  • લેખિત પરીક્ષા
  • વ્યક્તિગત મુલાકાત (PI)
  • દસ્તાવેજ ચકાસણી

Rajkot Nagrik Sahakari Bank Recruitment 2023: આ રીતે કરો અરજી

લાયકાત ધરાવતા ઉમેદવારો 07 માર્ચ 2022 સુધી નીચે જણાવેલ સ્ટેપ્સ અનુસરી અરજી કરી શકે છે:

  • ઓફિશિયલ વેબસાઈટ – http://jobs.rnsbindia.com પર જાઓ.
  • હવે ‘Register Now’ પર ક્લિક કરો અને તમારું નામ, જન્મ તારીખ, ઈમેઈલ એડ્રેસ અને અને મોબાઈલ નંબર નાખો.
  • રજીસ્ટ્રેશન કરી તમારા અકાઉન્ટમાં લોગિન કરો.
  • હવે તમારુ ફોર્મ ભરો
  • હવે એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ લઈ લો.

આ પણ વાંચોબેંક ઓફ બરોડામાં ભરતી, છેલ્લી તારીખ-14/03/2023

મહત્વપૂર્ણ લિંક:

સત્તાવાર નોટિફિકેશન અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટે અહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લીક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહી ક્લિક કરો
Join Telegram Channel