ITI સુરત દ્વારા પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર ભરતી 2022 : રોજગાર અને તાલીમ ખાતાનાં નિયંત્રણ હેઠળની ઔદ્યોગિક તાલીમ સંસ્થા, સુરતમાં જુદા-જુદા NCVT/ GCVT વ્યવસાયોમાં સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટરની નિયમિત જગ્યાઓ ન ભરાય ત્યાં સુધી વચગાળાની વ્યવસ્થા રૂપે પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટરની જગ્યાઓ માટે એક જાહેરાત પ્રકાશિત કરી છે. તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
ITI સુરત પ્રવાસી સુપરવાઇઝર ભરતી 2022
સંસ્થાનું નામ | ઔધોગિક તાલીમ સંસ્થા, સુરત – ITI |
પોસ્ટનું નામ | પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર |
છેલ્લી તારીખ | 09/09/2022 |
અરજી મોડ | અરજી મોડ |
પોસ્ટનું નામ
- મેડીકલ એન્ડ નર્સીંગ સેકટર (હેલ્થ સેનેટરી ઈન્સ્પેકટર)
- બ્યુટી એન્ડ વેલનેશ સેકટર (કોસ્મેટોલોજી)
- સ્ટેનો કમ કોમ્પ્યુટર ઓપરેટર (ગુજરાતી)
- સ્ટેનોગ્રાફર સેક્રેટરીયલ આસીસ્ટન્ટ (અંગ્રેજી)
શૈક્ષણિક લાયકાત
નીચે જાહેરાત માં સંપૂર્ણ માહિતી આપેલ છે
પગાર ધોરણ (પે-સ્કેલ)
પિરીયડ દીઠ રૂ. ૯૦- લેખે મહતમ દૈનિક ૬ કલાક લેખે મહતમ દૈનિક માનદવેતન રૂ. ૫૪૦/-નાં દરે માસિક રૂ. ૧૪,૦૪૦ – થી વધુ નહી તે રીતે ચુકવવામાં આવશે
સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?
ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત, અનુભવ સાથેની વિગતવાર અરજી તમામ આધારભૂત પુરાવાઓ સાથે રજુ કરવાની રહેશે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે દર્શાવેલ સરનામે સંસ્થાનો સંપર્ક કરવા વિનંતી.
CITS પાસ ઉમેદવારોને મેરીટમાં પ્રાધાન્ય આપવામાં આવશે. પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર તરીકે આવનાર ઉમેદવારોનો કોઈ અન્ય સેવા વિષયક હક્કદાવો રહેશે નહી તે મુજબનું લેખિતમાં એફીડેવીટથી બાંહેધરી પત્ર આપવાનું રહેશે.
રૂબરૂ મુલાકાતનું સ્થળ/સરનામુંઃ
આચાર્યશ્રીની કચેરી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, સુરત. ગાંધી કોલેજની બાજુમાં, મજુરાગેટ, સુરત પી.કો. ૩૯૫૦૦૧ દુરભાષ નંબર : ૦૨૬૧ ૨૬૫૫૭૯૪
મહત્વપૂર્ણ તારીખો:
છેલ્લી તારીખ | 09/09/2022 |
રૂબરૂ મુલાકાતની તારીખ | 14/09/2022 |
રૂબરૂ મુલાકાતનો સમય | સવારે ૧૧-૦૦ કલાકે. |
આ પણ વાંચો:મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
મહત્વપૂર્ણ કડીઓ
ITI સુરત ભરતી જાહેરાત | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
ITI સુરત દ્વારા પ્રવાસી સુપરવાઇઝર ઈન્સ્ટ્રકટર ભરતીની છેલ્લી તારીખ શું છે?
ITI સુરત દ્વારા પ્રવાસી સુપરવાઇઝર ઈન્સ્ટ્રકટર છેલ્લી તારીખ 09 સપ્ટેમ્બર 2022
સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગુજરાત ભરતી સત્તાવાર વેબસાઇટ શું છે
સત્તાવાર વેબસાઇટ. https://employment.gujarat.gov.in/organisations/iti.aspx