google news

પારડી આશ્રમશાળા શિક્ષણ સહાયક ભરતી 2022

પારડી આશ્રમશાળા શિક્ષણ સહાયક ભરતી 2022 : સરદાર વલ્લભભાઈ પટેલ સ્મૃતિ ટ્રસ્ટ સંચાલિત ઉ.બુ. આશ્રમશાળા પારડી-કણદે, સચીન, તા. ચોર્યાસી, જી. સુરત માટે “શિક્ષણસહાયક” ની જગ્યા ભરવા માટે માટે અરજી મંગાવામાં આવી છે, આશ્રમશાળા પારડી-કણદે ભરતી 2022, વધુ માહિતી નીચે મુજબની લાયકાત ધરાવતા વિદ્યાસહાયક ભરતી માટે અરજી આમંત્રિત કરી છે.

પારડી આશ્રમશાળા શિક્ષણ સહાયક ભરતી 2022

સંસ્થાનું નામઉ.બુ. આશ્રમશાળા પારડી-કણદે, સચીન, તા. ચોર્યાસી, જી. સુરત
પોસ્ટનું નામ શિક્ષણ સહાયક
કુલ જગ્યા 01
છેલ્લી તારીખ જાહેરાતની તારીખથી 10 દિવસની અંદર. (જાહેરાત તારીખ 06/09/2022 )
અરજી મોડ ઑફલાઇન

આ પણ વાંચો:બિનસચિવાલય ક્લાર્ક દસ્તાવેજ ચકાસણી ઓનલાઈન

પોસ્ટનું નામ

  • શિક્ષણ સહાયક

શૈક્ષણિક લાયકાત

  • લાયકાત : બી.એસ.સી. બી.એડ.
  • વિષય : ગણિત/ વિજ્ઞાન
  • જાતિ : બિન અનામત

ઉંમર મર્યાદા

  • જાહેરાતમાં ઉલ્લેખિત નથી.

અરજી ફી

  • ત્યાં કોઈ અરજી ફી નથી.

આશ્રમશાળા ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?

  • મદદનીશ કમિશનરશ્રી આ.વિ. કચેરી સુરત જા.ન.મક/આ.વિ./ એન.ઓ.સી./ ૨૦૨૨/૪૪૨૪ થી ૪૪૨૯ તા. ૧/૯/૨૦૨૨ થી એન.ઓ.સી. મળેલ છે,
  • સરકારશ્રીના ભરતી અંગેના નિયત કરેલ માધ્યમિક વિભાગની TAT પરીક્ષા પારા કરેલ હોવી જોઈએ અને TAT પરીક્ષાના પરિણામની મુદત પાંચ વર્ષ સુધીની માન્ય રહેશે.
  • શિક્ષણ સહાયકને સરકારશ્રીના વખતો વખતના નક્કી કરેલ ધારા ધોરણો મુજબ ફિક્સ વેતન મળશે.
  • નિવાસી શાળા હોય પસંદગી પામેલ ઉમેદવારે સ્થળ પર રહીને ફરજ બજાવવાની અને છાત્રાલયની જવાબદારી નિભાવવાની રહેશે. શિક્ષકને વિના મુલ્યે રહેઠાણની સુવિધા પુરી પાડવામાં આવશે.
  • કોમ્પ્યુટરની જાણકારી હોવી આવશ્યક છે.
  • ઉપરોક્ત વિષય ધરાવતા ઉમેદવારોને પોતાના તમામ લાયકાત અંગેના પ્રમાણપત્રો અને ગુણપત્રોની પ્રમાણિત નકલ અને પાસપોર્ટ સાઈજ ફોટોગ્રાફ સાથે અરજી જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન-૧૦માં રજીસ્ટર એ.ડી.થી નીરોના સરનામે મોકલવાનું રહેશે.

મહત્વપૂર્ણ નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.

અરજી મોકલવાનું સરનામું :

ઉ.બુ. આશ્રમશાળા પારડી-કણદે, સચીન કોમ્યુનિટિ હોલની પાસે, પોલીસ સ્ટેશનની પાછળ, સચીન, તા. ચોર્યાસી, જી. સુરત – પિન.નં, ૩૯૪૨૩૦

આશ્રમશાળા શિક્ષણ સહાયક ભરતી 2022 માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

જાહેરાતની તારીખથી 10 દિવસની અંદર. પ્રસિદ્ધ (જાહેરાત પ્રકાશિત થવાની તારીખ 06/09/2022 )

આ પણ વાંચો:ચાસવડ આશ્રમશાળા વિદ્યાસહાયક ભરતી 2022 : જાણો સંપૂર્ણ માહિતી

મહત્વપૂર્ણ તારીખ :

આશ્રમશાળામાં વિદ્યાસહાયક માં નોકરીની જાહેરાતઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

શિક્ષણ સહાયક ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

આશ્રમશાળા પારડી-કણદે ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર 2022 છે.

કણદે આશ્રમશાળામાં શિક્ષણ સહાયક ભરતી માટે કેવી રીતે અરજી કરવી?

લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે અરજી મોકલવાની રહેશે.

Join Telegram Channel