google news

ONGC ભરતી 2022, ઓનલાઈન અરજી કરો @ongcindia.com

ONGC ભરતી 2022: ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) દ્વારા વિવિધ પોસ્ટની 871 જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ONGC દ્વારા AAE, કેમિસ્ટ, ટ્રાન્સપોર્ટ ઓફિસર અને બીજી વિવિધ જગ્યાઓ ભરવા માટે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ પર જઈને ઓનલાઈન ફોર્મ તારીખ 12 ઓક્ટોબર 2022 સુધી ભરી શકશે.આ આર્ટિકલ તમે sarkarinaukrihona.com ના માધ્યમ થી વાંચી રહિયા છે

ONGC ભરતી 2022

સંસ્થાનું નામ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
કુલ જગ્યાઓ871
અરજી પક્રિયાઓનલાઈન.
જોબ સ્થળભારત
છેલ્લી તારીખ12 ઓક્ટોબર 2022
ઓફિશિયલ સત્તાવાર વેબસાઈટongcindia.com

આ પણ વાંચો:IOCL ભરતી 2022, ઓનલાઈન અરજી કરો @iocl.com

ONGC ભરતી 2022

ONGC દ્વારા કુલ 871 જગ્યાઓની ભરતી કરવા માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. નીચે આપેલ ટેબલમાં તમે પોસ્ટ પ્રમાણે જગ્યાઓ જોઈ શકો છો..

કુલ પોસ્ટ:

: 871

પોસ્ટનું નામ જગ્યાઓ
AAE641
જીઓલોજિસ્ટ 39
કેમિસ્ટ 55
જીઓફિઝિસ્ટીટ 78
પ્રોગ્રામિંગ ઓફિસર 13
મટિરિયલ્સ મેનેજમેન્ટ ઓફિસર 32
ટ્રાન્સપોર્ટ ઓફિસર 13

ONGC ભરતી શૈક્ષણિક લાયકાત

પોસ્ટનું નામલાયકાત
AAEસંબંધિત ટ્રેડમાં એન્જીનીયરીંગ ની ડીગ્રી
જીઓલોજિસ્ટ M.sc, M.tech માં 60% સાથે પેટ્રોલિયમ જીઓસાયન્સ અને જીઓલોજી ની ડીગ્રી
કેમિસ્ટ કેમિસ્ટ્રી માં 60% સાથે પોસ્ટ ગ્રેજ્યુએશનની ડીગ્રી
જીઓફિઝિસ્ટીટસંબંધિત વિભાગ સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન ની ડીગ્રી
પ્રોગ્રામિંગ ઓફિસર ડિપ્લોમા/ડીગ્રી/MCA
મટિરિયલ્સ મેનેજમેન્ટ ઓફિસર કોઈપણ ટ્રેડમાં એન્જીનીયરીંગની ડીગ્રી
ટ્રાન્સપોર્ટ ઓફિસર સંબંધિત ટ્રેડ માં એન્જીનીયરીંગ ની ડીગ્રી

વય મર્યાદા

AAE (Driling/Comenting)

Gen/EWS:- 28
OBC:- 31
SC/ST:- 33
PWD:- 38

અન્ય તમામ પોસ્ટ માટે

Gen/EWS:- 30
OBC:- 33
SC/ST:- 35
PWD:- 40

ONGC ભરતી અરજી ફી

Gen/OBC/EWS રૂ.300/-
SC/ST/PwD કોઈ ફી નહિ

ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ભરતી 2022 કેવી રીતે અરજી કરવી ?

રસ ધરાવતા ઉમેદવારો મહત્વની લિંકની નીચેની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી તારીખ 22 સપ્ટેમ્બર 2022 થી 12 ઓક્ટોબર 2022 સુધી કરી શકશે.

ગુજરાત SSA ભરતી 2022

ઘટનાઓમહત્વપૂર્ણ તારીખો
શરૂઆતની તારીખ 22/09/2022
છેલ્લી તારીખ12/10/2022

મહત્વપૂર્ણ નોંધ : કોઈ પણ ભરતી કે જાહેરાત માટે અરજી કર્યા પહેલા હમેશા સતાવાર વેબસાઈટ અને જાહેરાત તપાસો , કોઈ પણ ભરતી કે જાહેરાત માટે sarkarinaukrihona.com કોઈ પણ જવાબદારી લેતું નથી

આ પણ વાંચો:પશ્ચિમ રેલ્વે ભરતી 2022,આજથી ફોર્મ ભરાવવાની શરૂઆત, અહીંથી કરો અરજી

મહત્વપૂર્ણ લિંક:

સત્તાવાર વેબસાઈટ www.ongcindia.com
જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવા અહીં ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહી ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

ONGC ભરતી 2022 ની છેલ્લી તારીખ શું છે?

છેલ્લી તારીખ 12 ઓક્ટોબર 2022 છે

ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ભરતીની સત્તાવાર વેબસાઇટ શું છે

ONGC ભરતીની. સત્તાવાર વેબસાઇટ www.ongcindia.com છે

Join Telegram Channel