NHM પોરબંદર ભરતી 2022 : પોરબંદર જીલ્લામાં નેશનલ હેલ્થ મિશન પ્રોગ્રામ અંતર્ગત ટેકનીકલ સ્ટાફની કરાર આધારિત 11 માસના સમયગાળા માટેની જગ્યા તદ્દન હંગામી ધોરણે ફિક્સ પગારથી ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી અને ત્યાર બાદ અરજી કરો.આ આર્ટિકલ તમે sarkarinaukrihona.com ના માધ્યમ થી વાંચી રહિયા છે
NHM પોરબંદર ભરતી 2022
સંસ્થાનું નામ | નેશનલ હેલ્થ મિશન પોરબંદર |
પોસ્ટનું નામ | કોમ્યુનીટી હેલ્થ ઓફિસર, ફાર્માસિસ્ટ અને અન્ય |
કુલ જગ્યાઓ | 12 |
ઇન્ટરવ્યૂ તારીખ | 28/09/2022 |
અરજી મોડ | ઇન્ટરવ્યૂ |
આ પણ વાંચો:VMC પીડીયાટ્રીશીયન ભરતી 2022
પોસ્ટનું નામ
- કોમ્યુનીટી હેલ્થ ઓફિસર
- ફાર્માસિસ્ટ (RBSK
- લેબોરેટરી ટેક્નીશ્યન (Civil Hospital)
- સ્ટાફ નર્સ (24*7 પીએચસી)
- કોલ્ડ ચેઈન ટેકનીશ્યન
શૈક્ષણિક લાયકાત
કોમ્યુનીટી હેલ્થ ઓફિસર :
- BAMS / GNM / B.Sc નસિંગની સાથે SIHFW વડોદરા દ્વારા બોન્ડેડ સરકાર માન્ય સંસ્થામાં સર્ટીફીકેટ કોર્ષ ઇન કોમ્યુનીટી હેલ્થ (બ્રીજ કોર્ષ) કરેલ આ ઉમેદવારોને ભરતીમાં પ્રાથમિકતા આપવામાં આવશે અથવા CCCH નો કોર્ષ B.Sc નર્સિંગ તથા પોસ્ટ બેઝીક B.Sc નર્સિંગના કોર્ષમાં જુલાઈ -2020થી સામેલ કરેલ હોય તેવી સંસ્થાઓ ખાતેથી જુલાઈ – 2020 કે ત્યારબાદ પાસ થયા હોય તેવા B.Sc નર્સિંગના ઉમેદવારો. નર્સિંગ કાઉન્સીલીંગનું રજીસ્ટ્રેશન ફરજીયાત અને બેઝીક કોમ્પ્યુટર નોલેજ.
ફાર્માસિસ્ટ (RBSK)
- ભારતીય કાયદાથી સ્થપાયેલ યુનિવર્સીટીમાંથી મેળવેલ ફાર્માસીમાંથી ડિગ્રી અથવા ફાર્મસીના ડીપ્લોમા અથવા સમકક્ષ. ગુજરાત ફાર્મસી કાઉન્સીલમાં નોંધાયેલ હોવા જોઈએ. કોમ્પ્યુટર બેઝીક નીલેજ
લેબોરેટરી ટેક્નીશ્યન (Civil Hospital)
- બી.એસ.સી સાથે કેમીસ્ટ્રી / માઈક્રોબાયોલોજી અથવા એમ.એસ.સી. સાથે ઓર્ગેનીક કેમીસ્ટ્રી / માઈક્રોબાયોલોજી, ગુજરાત રાજ્ય દ્વારા માન્ય સંસ્થા અથવા મેડીકલ કોલેજ ખાતેનું લેબોરેટરી ટેક્નીશ્યન ટ્રેનીંગ કોર્ષનું પાસ થયેલ સર્ટીફીકેટ અને લેબોરેટરી ટેકનીશ્યના અનુભવ વાળાને પ્રાથમિકતા આપવામાં આવશે.
સ્ટાફ નર્સ (24*7 પીએચસી)
- બી.એસ.સી. નર્સિંગ પાસ સાથે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ રજીસ્ટ્રેશન અથવા ડીપ્લોમા ઇન જનરલ નર્સિંગ એન્ડ મીડવાઈફરી ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થા ખાતેથી તેમજ ગુજરાત નર્સિંગ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન હોવું જરૂરી. બેઝીક કોમ્પ્યુટર કોર્ષનું પ્રમાણપત્ર હોવું જરૂરી.
કોલ્ડ ચેઈન ટેકનીશ્યન
- એસ.એસ.સી. પાસ, સરકારી આઈ.ટી.આઈ.માંથી એ.સી. એન્ડ રેફ્રીજરેશન રીપેરીંગ કોર્સ, મેઈન્ટેનન્સ ઓફ રેફ્રીજરેટર એન્ડ એ.સી.ના કામનો 2 વર્ષનો અનુભવ, એમ.એસ. ઓફીસ તથા કોમ્પ્યુટર બેઈઝીક નોલેજ
પગાર ધોરણ (પે-સ્કેલ)
- કોમ્યુનીટી હેલ્થ ઓફિસર : 25,000 /-
- ફાર્માસિસ્ટ (RBSK ) : 13,000 /-
- લેબોરેટરી ટેક્નીશ્યન (Civil Hospital) : 13,000 /-
- સ્ટાફ નર્સ (24*7 પીએચસી) : 13,000 /-
- કોલ્ડ ચેઈન ટેકનીશ્યન : 10,000 /-
નેશનલ હેલ્થ મિશન પોરબંદર ભરતી 2022
- જેમાં ઉપર મુજબની યોગ્ય લાયકાત ધરાવનાર ઉમેદવારોએ પાસપોર્ટ સાઈઝના ૨(બે) ફોટા શૈક્ષણિક લાયકાત, જાતિ તથા ઉમર અંગેના માન્ય સંસ્થાના સર્ટીફીકેટ( જન્મનો દાખલો / લીવીંગ સર્ટીફીકેટ) તથા અનુભવના પ્રમાણપત્રની પ્રમાણિત નકલના સેટ ઉપર જણાવેલ સ્થળે, સમયે અને તારીખે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે
પોરબંદર નેશનલ હેલ્થ મિશન 2022 કેવી રીતે અરજી કરવી?:
- રસ ધરાવતા ઉમેદવારો જાહેરાતમાં દર્શાવેલ સરનામે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે
- જિલ્લા પંચાયત ભવન,એસ.ટી બસ સ્ટેન્ડ બાજુમાં , પોરબંદર
- સવારે10 :00 કલાકે હાજર રહેવાનું રહેશે
મહત્વપૂર્ણ નોંધ : કોઈ પણ ભરતી કે જાહેરાત માટે અરજી કર્યા પહેલા હમેશા સતાવાર વેબસાઈટ અને જાહેરાત તપાસો
મહત્વપૂર્ણ તારીખો:
ઇન્ટરવ્યૂ તારીખ | 28/09/2022 |
આ પણ વાંચો:SSC CGL ભરતી 2022, ઓનલાઈન અરજી કરો @ssc.nic.in
મહત્વપૂર્ણ લિંક :
NHM પોરબંદર ભરતી જાહેરાત | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
NHM પોરબંદર ભરતીની ઇન્ટરવ્યૂ તારીખ શું છે?
NHM પોરબંદર ભરતીની ઇન્ટરવ્યૂ તારીખ 28 સપ્ટેમ્બર 2022 છે
NHM પોરબંદર ભરતી માટે કેવી રીતે અરજી કરવી?
લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે ઇન્ટરવ્યું સ્થળે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.