NHM ગુજરાત ભરતી 2022 : નેશનલ હેલ્થ મિશન ગુજરાત દ્વારા તાજેતરમાં સ્ટેટ ફાઈનાન્સ ઓફિસર પોસ્ટ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે, જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ લેખમાં આપેલ છે.
NHM ગુજરાત ભરતી 2022
જે મિત્રો NHM ગુજરાત ભરતી 20222ની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે સારો મોકો છે. ભરતીને લગતી તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.
સંસ્થા | NHM ગુજરાત |
પોસ્ટ | સ્ટેટ ફાઈનાન્સ ઓફિસર |
ભરતી પ્રકાર | ઓનલાઈન |
છેલ્લી તારીખ. | 21/10/2022 |
પોસ્ટ :
- સ્ટેટ ફાઈનાન્સ ઓફિસર
લાયકાત :
- એક વર્ષના અનુભવ સાથે ચાર્ટર્ડ એકાઉન્ટ અથવા એક વર્ષ સાથે કોસ્ટ એકાઉન્ટ સાથે એમ.બી.એ સાથે ૩ વર્ષના અનુભવ સાથે સ્પેશ્યલીઝેશન ઇન ફાઈનાન્સિયલ મેનેજમેન્ટ.
પગાર ધોરણ :
- અનુભવ અને લાયકાતના આધારે પગાર નક્કી કરવામાં આવશે.
અગત્યની નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.
આ પણ વાંચો:TOP 10 ઇલેક્ટ્રિક કારનું લીસ્ટ
મહત્વપૂર્ણ લિંક:
સત્તાવાર જાહેરાત | અહીંથી વાંચો |
ઓનલાઈન અરજી | અરજી અહીંથી કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |
વોટ્સેપ ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |