મહેસાણા રોજગાર ભરતી મેળો 2023: જીલ્લા રોજગાર વિનિમય કચેરી, મહેસાણા દ્વારા આયોજીત રોજગાર ભરતી મેળો મહેસાણાનું આયોજન જીલ્લા રોજગાર સંકુલ-મહેસાણા ખાતે કરવામાં આવેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 13-04-2023ના રોજ સવારે 11:00 કલાકે આ ભરતી મેળામાં ભાગ લેવા હાજર રહેવું.
મહેસાણા રોજગાર ભરતી મેળો 2023
પોસ્ટ ટાઈટલ | મહેસાણા રોજગાર ભરતી મેળો 2023 |
પોસ્ટ નામ | Mehsana Rojgar Bharti Melo 2023 |
કુલ જગ્યાઓ | 115 |
સ્થળ | મહેસાણા |
તારીખ | 13-04-2023 (સવારે 11:00 કલાકે) |
સત્તાવાર વેબ સાઈટ | anubandham.gujarat.gov.in |
Mehsana Rojgar Bharti Melo 2023
મહેસાણા ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન તારીખ 13-04-2023ના રોજ સવારે 11 વાગ્યે કરવામાં આવ્યું છે આપેલ લાયકાત ધરાવતા ઉમેદવારો ભરતી મેળામાં ભાગ લઇ શકશે. આ રોજગાર ભરતી મેળો 2023માં મુખ્ય 3 કંપનીઓ ઉપસ્થિત રહી નોકરીની ઓફર કરશે.
3 નોકરીદાતા કંપનીઓ રહેશે ઉપસ્થિત
મહેસાણા રોજગાર ભરતી મેળા 2023 માટે મુખ્ય 3 કંપનીઓ ઉપસ્થિત રહેશે જેમાં વિવિધ પોસ્ટ માટે ઈન્ટરવ્યું લેવામાં આવશે આ કંપનીઓ આ મુજબ છે. 1)સ્ટીલ સ્ટ્રિપ્સ વ્હિલ લિમિટેડ-મરતોલી, 2) એગ્રો વિકાસ પ્રાઇવેટ લિમિટેડ, 3) બજાજ આલિયાન્ઝ, મહેસાણા.
આ પણ વાંચો : ગુજરાત સ્ટેટ ચાઈલ્ડ પ્રોટેકશન સોસાયટી ભરતી 2023
સેલ્સ મેનેજર અને અન્ય પોસ્ટ માટે ભરતી મેળો
આ ભરતી મેળામાં 3 કંપનીઓ દ્વારા ડીપ્લોમાં ટ્રેની, એગ્રી એડવાઈઝર અને સેલ્સ મેનેજરની પોસ્ટ માટે ઈન્ટરવ્યુંનું આયોજન તારીખ 13-04-2023ના રોજ મહેસાણા ખાતે કરવામાં આવ્યું છે.
ગ્રેજ્યુએટ અને અન્ય લાયકાત
ડિપ્લોમાં ટ્રેની માટે ડિપ્લોમાં મિકેનીકલ (વર્ષ 2020 થી 2022 સુધીમાં પાસ કરેલ હોવું) 18-25 ઉંમર જરૂરી અને એગ્રી એડવાઈઝર માટે ગ્રેજ્યુએટ લાયકાત 18-35 ઉંમર જરૂરી અને સેલ્સ મેનેજર માટે ગ્રેજ્યુએટ લાયકાત 18-40 ઉંમર જરૂરી છે.
મહેસાણા રોજગાર ભરતી મેળો 2023 સ્થળ, તારીખ અને સમય
રોજગાર ભરતી મેળાનું આયોજન તારીખ 13-04-2023 ના રોજ સવારે 11:00 કલાકના રોજ બ્લોક-1, ગ્રાઉન્ડ ફ્લોર, જિલ્લા રોજગાર સંકુલ, રાજમહેલ કમ્પાઉન્ડ, મહેસાણા – 384001 ખાતે કરવામાં આવ્યું છે
આ પણ વાંચો : ગુજરાત રાજ્ય પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિ. ભરતી 2023, છેલ્લી તારીખ-15/04/2023
મહત્વપૂર્ણ લિંક્સ
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લીક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહી ક્લિક કરો |