MDM કચ્છ ભરતી 2022 : કચ્છ-ભુજ જીલ્લામાં મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ 11 માસના કરાર આધારિત જીલ્લા પ્રોજેક્ટ કોઓર્ડીનેટરની જગ્યાઓ ભરવાની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો સુચના વાંચી અરજી કરવાની રહેશે.
MDM કચ્છ ભરતી 2022
પોસ્ટ ટાઈટલ | MDM કચ્છ ભરતી 2022 |
પોસ્ટ નામ | જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર |
કુલ જગ્યા | 01 |
સ્થળ | કચ્છ |
વિભાગ | મધ્યાહ્ન ભોજન શાખા – કચ્છ |
અરજી છેલ્લી તારીખ | 10-10-2022 |
અરજી પ્રકાર | ઓફલાઈન |
આ પણ વાંચો:જિલ્લા પંચાયત પાટણ ભરતી 2022
મધ્યાહ્ન ભોજન યોજના કચ્છ ભરતી 2022
જે મિત્રો MDM ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ સારી તક છે. ભરતી લગતી માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે બાબતો નીચે મુજબ છે.
જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર શૈક્ષણિક લાયકાત
માન્ય યુનિવર્સીટીમાંથી 50% સ્નાતક ગુણાંકન સાથે સ્નાતકની પડવી
સરકાર માન્ય સંસ્થામાંથી સીસીસીની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.
માન્ય યુનિવર્સીટીમાંથી એમસીએની ડિગ્રીવાળાને અગ્રીમતા
અનુભવ
ડેટા-એન્ટ્રી-ઓપરેટર તરીકેનો ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ ફરજીયાત
ડીટીપી ઓપરેટર તરીકેનો અનુભવ આદર્શ ગણાશે.
આસિસ્ટન્ટ તરીકેનો વહીવટી અનુભવ ધરાવનારને અગ્રીમતા
મધ્યાહ્ન ભોજન યોજનાના અનુભવ ધરાવનારને પ્રથમ અગ્રીમતા
જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર પગાર
- માસિક મહેનતાણું 10,000/- ફિક્સ
જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર વય મર્યાદા
- અરજી કરવાની છેલ્લી તારીખે 18 વર્ષથી ઓછી કે 58 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી નાયબ કલેકટર, મ.ભો.યો., કચ્છ – ભુજની કચેરીના નોટીસ બોર્ડ ઉપર મુકવામાં આવશે. મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઈન્ટરવ્યું /પ્રમાણપત્રોની ચકાસણી માટે નાયબ કલેકટર, મ.ભો.યો. દ્વારા લેખિત જણાવવામાં આવશે.
નોંધ : આ ભરતીની જાહેરાત અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે. અમારો હેતુ આપને માહિતી પોહોંચાડવાનો છે તેથી અરજી કરતા પહેલા જાહેરાત તપાસો.
MDM કચ્છ ભરતી 2022 માટે પસંદગી પ્રક્રિયા શું છે?
- ઉમેદવારોની પસંદગી મેરિટ લિસ્ટ / ઇન્ટરવ્યુ / ડોક્યુમેન્ટ વેરિફિકેશનના આધારે કરવામાં આવશે. (નિયમોને આધીન)
MDM કચ્છ ભરતી 2022 અરજી કેવી રીતે કરશો?
- નિયત નમૂનામાં અરજી અંને જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી રૂબરૂમાં સાદી ટપાલથી કે રજીસ્ટર પોસ્ટ એ.ડી./સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે. નિયત સમય બાદ મળેલ અરજીઓ માન્ય રહેશે નહી.
MDM કચ્છ ભરતી 2022 છેલ્લી તારીખ કઈ છે?
- અરજી શરૂ તારીખ : 01-10-2022
- અરજી છેલ્લી તારીખ : 10-10-2022
આ પણ વાંચો:બેંક ઓફ બરોડા ભરતી 2022, ઓનલાઈન અરજી કરો @ bankofbaroda.in
મહત્વપૂર્ણ લિંક:
જાહેરાત | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહી ક્લિક કરો |