ગુજરાતમાં ઠંડી : હાલના સમયમાં ઉત્તર ભારતના ઠંડા પવનોને કારણે સમગ્ર ગુજરાતમાં ઠંડીની લહેર ચાલી રહી છે, અને આ હાડ થીજાવતી ઠંડીના કારણે લોકો ઠુંઠવાતા જોવા મળી રહ્યા છે, આમ એક રીતે જોવા જઈએ તો હાલ શિયાળો તેની પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. ઠંડા પવનો જનજીવનને પ્રભાવિત કરી રહ્યા છે.
ગુજરાતમાં ઠંડી
આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતની અંદર સૌથી વધુ ઠંડી કચ્છના નલિયામાં પડતી હોય છે, જે શિયાળામાં ઠંડુગાર શહેર રહે છે.
ઠંડીના કારણે લોકો માટે જીવવું મુશ્કેલ બન્યું
રાજ્ય ફરી એકવાર કડકડતી ઠંડીનો લોકોએ સામનો કરવો પડી રહ્યો છે. ડિસેમ્બર મહિનાના અંતથી જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં જ રાજ્યમાં હાર્ડ થીજાવતી ઠંડી પડી રહી છે. ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાને પગલે રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે.
છેલ્લા ઘણા દિવસોથી રાજ્યના વિવિધ શહેરોમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. અને વળી તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. તેમજ હવામાન વિભાગની આગાહી અનુસાર જોવા જઈએ તો આવનારા દિવસોમાં ઠંડીમાં વધારો થાય તેવી પૂરી શક્યતા છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ લોકો ઠંડીનો ચમકારો અનુભવી રહ્યા છે. તેમ જોતા દરેક માણસો જોતા રેહતા હોય છે કે આજે પોતાના શેહેરમાં કેટલા ડીગ્રી ઠંડી પડી રહી છે.
રાજ્યભરમાં હજુ પણ હાર્ડ થીજાવતી ઠંડી પડી શકે છે એવું માનવામાં આવી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ હજુ ઠંડીનો પારો ગગડી જવાની આગાહી કરવામાં આવી છે, રાજ્યના ઘણા શહેરોમાં તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. ઘણા શહેરોમાં કડકડી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે જ્યારે ઘણા શહેરોમાં આ અહેસાસ આવનારા દિવસોમાં લોકો અનુભવ કરી શકે તેવી સંભાવનાઓ છે. ઠંડા પવનને કારણે વધારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.
તો અમે તમારા માટે આજે લઈને આવ્યા છીએ કે તમારે તમારા શહેરનું તાપમાન કેટલું છે, તેમજ એના વિષે વધુ જાણકારી મેળવી શકો એ માટે તમારે અહી નીચે આપેલ એક એપ ડાઉનલોડ કરી ને જાણી શકશો.
આ પણ વાંચો: તમારા નામની રીંગટોન બનાવો
મહત્વપૂર્ણ લિંક:
તાપમાન જાણવા માટેની એપ | ડાઉનલોડ અહીંથી કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |