google news

જામનગર મહાનગરપાલિકા ભરતી 2023 : છેલ્લી તારીખ-11/05/2023

જામનગર મહાનગરપાલિકા ભરતી 2023: જામનગર મહાનગરપાલિકા દ્વારા તદ્દન હંગામી ધોરણે મેડીકલ ઓફિસર, સ્ટાફ નર્સ, એમ.પી.એચ.ડબલ્યુ (પુ) 11 માસ માટે કરાર આધારિત જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.

  • 36 જગ્યાઓ માટે ભરતી.
  • 11-05-2023 સુધીમાં અરજી કરવાની રહેશે.
  • મેડીકલ ઓફિસર, સ્ટાફ નર્સ, MPHW જગ્યાઓ.
  • 11 માસના કરાર આધારિત ભરતી.
  • mcjamnagar.com વેબસાઈટ ઓફિશિયલ વેબસાઈટ છે.

જામનગર મહાનગરપાલિકા ભરતી 2023

જામનગર મહાનગરપાલિકામાં આરોગ્ય શાખા હસ્તક 15માં નાણાપંચ હેઠળ તદ્દન હંગામી ધોરણે મેડીકલ ઓફિસર, સ્ટાફ નર્સ તથા એમ.પી.એચ.ડબલ્યુની 11 માસ માટે કરાર આધારીત માસિક ફિક્સ વળતરથી ભરવા માટે અરજીઓ તારીખ 15-03-2023 સુધીમાં કરવાની રહેશે.

JMC ભરતી 2023

અગાઉ આ જ જગ્યાઓ માટે થયેલ જાહેરાત ટેકનીકલ કારણોસર રદ કરવામાં આવેલ હોઈ અગાઉ અરજી કરેલ ઉમેદવારોએ પણ પુન: અરજી કરવાની રહેશે. ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.

36 જગ્યાઓ માટે ભરતી

આ પણ વાંચો : BSF Recruitment 2023 : Last Date-12/05/2023

Jamnagar Municipal Corporation Bharti 2023 અંતર્ગત મેડીકલ ઓફિસરની 12 જગ્યા, સ્ટાફ નર્સની 12 જગ્યા અને એમ.પી.એચ.ડબ્લ્યુ (મેલ)ની 12 જગ્યા માટે ભરતી જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. કુલ 36 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ થયેલ છે.

શૈક્ષણિક લાયકાત Jamnagar Municipal Corporation Recruitment 2023

પોસ્ટ નામ શૈક્ષણિક લાયકાત
મેડીકલ ઓફિસર MBBS તથા ગુજરાત મેડીકલ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન.
સ્ટાફ નર્સ બી.એસ.સી. (નર્સીંગ) અથવા ડીપ્લોમાં ઇન જનરલ નર્સીંગ એન્ડ મીડવાઈફરી ઇન્ડીયન નર્સીંગ કાઉન્સેલીંગ દ્વારા માન્ય સંસ્થામાંથી કરેલ હોવું જોઈએ ગુજરાત નર્સીંગ કાઉન્સેલનું રજીસ્ટ્રેશન હોવું જોઈએ તેમજ ઉમેદવાર બેઝીક કોમ્પ્યુટર કોર્સનું સર્ટીફીકેટ ધરાવતા હોવા જોઈએ.
વય મર્યાદા : 45 વર્ષ
એમ.પી.એચ.ડબ્લ્યુ (મેલ) ધોરણ 12 + એમ.પીએચ.ડબલ્યુ. બેઝીક ટ્રેનીંગ કોર્ષ 1 વર્ષ અથવા સેનેટરી ઇન્સ્પેકટર કોર્સ સરકાર માન્ય સંસ્થામાંથી કરેલ હોવો જોઈએ બેઝીક કોમ્પ્યુટર કોર્સનું સર્ટીફીકેટ ધરાવતા હોવા જોઈએ.
વય મર્યાદા : 45 વર્ષ

આ પણ વાંચો : BARC Bharti 2023 : Last Date-22/05/2023

રૂ. 13000/- થી પગાર શરૂ થશે

JMC Bharti 2023 માટે મેડીકલ ઓફિસર માટે બેઝ પે 70,000/- પ્રતિ માસ, સ્ટાફ નર્સ માટે બેઝ પે 13,000/- પ્રતિ માસ – બેઝ પેના 5% ઇન્ક્રીમેન્ટ આગામી કોન્ટ્રાકટમાં અને એમ.પી.એચ.ડબ્લ્યુ (મેલ) બેઝ પે 13,000/- પ્રતિ માસ લેખે પગાર ચુકવવામાં આવશે.

11-05-2023 સુધીમાં અરજી કરવાની રહેશે

લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ 27-04-2023 થી તારીખ 11-05-2023 સુધી વેબસાઈટપર દર્શાવેલ પદ્ધતિથી અરજી કરવાની રહેશે.

નોંધ : જામનગર મહાનગરપાલિકા ભરતી 2023 વિશેની માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા મળેલ છે તેથી ભરતી માટે અરજી કરતા પહેલા જાહેરાત ઓફીશીયલ સાઈટપર જઇને તપાસો અને તેમાં આપેલ તમામ વિગતો શાંતિ પૂર્વક વાંચો અને પછી ક અરજી કરો

આ પણ વાંચો : BOB Recruitment 2023 : Last Date-11/05/2023

મહત્વપૂર્ણ લિંક :

જાહેરાત વાંચો અહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
Join Telegram Channel