google news

જીલ્લા આરોગ્ય સોસાયટી ગાંધીનગર ભરતી 2022

જીલ્લા આરોગ્ય સોસાયટી ગાંધીનગર ભરતી 2022 : જીલ્લા પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ, જીલ્લા આરોગ્ય સોસાયટી, ગાંધીનગર ખાતે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત સીએચઓ, NHM ફાર્મસીસ્ટ વગેરે જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે 11 માસ કરાર આધારિત ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો 03/01/2022 પહેલા ઓનલાઈન અરજી કરવાની રહેશે.

જીલ્લા આરોગ્ય સોસાયટી ગાંધીનગર ભરતી 2022

પોસ્ટ ટાઈટલજીલ્લા આરોગ્ય સોસાયટી ગાંધીનગર ભરતી 2022
પોસ્ટ નામNHM ગાંધીનગર ભરતી 2022
કુલ જગ્યા 33
સંસ્થા જીલ્લા પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ, ગાંધીનગર
સત્તાવાર વેબ સાઈટ www.arogyasathi.gujarat.gov.in
અરજી પ્રકાર ઓનલાઈન

NHM ગાંધીનગર ભરતી 2022

જગ્યાનું નામ કુલ જગ્યા લાયકાત લાયકાત જગ્યાનું નામ કુલ જગ્યા લાયકાત લાયકાત પગાર
સી.એસ.ઓ.
(કોમ્યુનીટી હેલ્થ ઓફિસર)
16 BAMS/GNM/B.Sc નર્સિંગની સાથે SIHFW વડોદરા દ્વારા બોન્ડેડ સરકાર માન્ય સંસ્થામાં CCCH ઉમેદવારને સૌપ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે.
CCCHના કોર્ષ B.Sc નર્સિંગના કોર્ષમાં જુલાઈ 2020 થી સામેલ કરેલ હોય તેવી સંસ્થાઓ ખાતેથી જુલાઈ 2020 કે ત્યારબાદ પાસ થયા હોય તેવા B.Sc નર્સિંગ ઉમેદવારો
રૂ. 25,000/- ફિક્સ + વધુમાં વધુ 10,000 સુધી પરફોર્મન્સ બેઝ ન્સેન્ટીવ
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ફાર્માસીસ્ટ-ડેટા આસી.
(તાલુકા કક્ષાએ)
4 સરકાર માન્ય યુનિવર્સીટીમાંથી ડિગ્રી અથવા ડિપ્લોમા ફાર્માસી કોર્ષ કરેલ હોવો જોઈએ.ફાર્મસી કાઉન્સિલ ઓફ ગુજરાતમાં રજીસ્ટ્રેશન ફરજીયાત કરેલ હોવું જોઈએ40 વર્ષ રૂ. 13,000/-
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત એ.એન.એમ
(ફિમેલ હેલ્થ વર્કર)
6 સરકાર માન્ય સંસ્થામાંથી બેઝીક એક.એચ.ડબલ્યુ અથવા એ.એન.એમ.નો કોર્ષ પૂર્ણ કરેલો હોવો જોઈએ.
ગુજરાત નર્સિંગ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન ફરજીયાત હોવું જોઈએ.
45 વર્ષ રૂ. 12,500/-
આઈ.એફ.વી.
(ઈમ્યુ નાઈઝેશશન ફિલ્ડ વોલિન્ટીઅરઅ)
1 ઉમેદવાર માન્ય યુનિવર્સીટી સ્નાતક અથવા અનુસ્નાતક ઇન સોશ્યલ વર્ક, સ્નાતક અથવા અનુસ્નાતક ઇન રૂરલ મેનેજમેન્ટ (BRM/MRM).
ઈમ્યુનાઈઝેશન / પલ્સ પોલીયોના ક્ષેત્રમાં કામગીરી / મોનીટરીંગનો અનુભવ.
તાલુકા તથા (PHC/UHC) કક્ષાએ કાર્ય આયોજના અને અમલીકરણ.
તાલુકા અને જીલ્લામાં વ્યાપકપણે પ્રવાસની તૈયારી.
પોતાની માલિકીનું વાહન મોટા ભાગે ટુ વ્હીલર મોટરરાઈઝ વ્હીકલ માન્ય દસ્તાવેજો અને માન્ય વિમા સાથે.
બેઝીક કોમ્પ્યુટર કૌશલ્ય (સામાન્ય રીતે વપરાતા વિન્ડોઝ એમ.એસ.ઓફીસ અને ઈન્ટરનેટનો ઉપયોગ વધારાની લાયકાત).
સારી મૌખિક અને લેખિત કોમ્યુનિકેશન સ્કીલ તેમજ ગુજરાત/ઈંગ્લીશ/હિન્દી ભાષામાં પ્રેઝન્ટેશન નિપૂર્ણતા.
તાલુકા તથા (PHC/UHC) કક્ષાએ હેલ્થ કેર ડીલીવરી સટ્રકચરની સારી સમજણ હોવી જોઈએ.
માનદ વેતન રૂ. 400/- પ્રતિ વિઝીટ તથા ટી.એ. રૂ. 200/- પ્રતિ વિઝીટ (પ્રતિમાસ 20 દિવસ ફિલ્ડ વિઝીટ)
એડોલેસન્ટ હેલ્થ કાઉન્સેલર 1 માસ્ટર ડિગ્રી સોશિયલ વર્ક / સાયકોલોજી (ઓછામાં ઓછા 50% માર્ક્સ), ની સાથે કાઉન્સેલીંગનો ડીપ્લોમા અથવા સર્ટિફિકેટ કોર્ષ માન્ય સંસ્થા અથવા યુનિવર્સીટીમાંથી.
1 થી 2 વર્ષનો પબ્લિક હેલ્થમાં અનુભવ (કાઉન્સેલીંગને પ્રાધાન્ય આપવામાં આવશે).
બેઝીક કોમ્પ્યુટર સ્કીલ.
35 વર્ષ રૂ. 16,000/-
તાલુકા એકાઉન્ટન્ટ 1 માન્ય યુનિવર્સીટીના કોમર્સ (B.Com) સ્નાતક સાથે કોમ્પ્યુટરની બેઝીક.
એપ્લીકેશનના ડીપ્લોમા / સર્ટિફિકેટ કોમ્પ્યુટરમાં MS Office, MS Word (વર્ડ પ્રોસેસિંગની સારી જાણકારી) MS Excel અને MS Access (ડેટા એનાલીસીસ અને ગ્રાફ અને ચાર્ટા બનાવવાની જાણકારી).
MS Powerpoint (કંટ્રોલીંગ ઓફિસરની માહિતીને સારી રીતે પ્રેઝન્ટેશન સ્વરૂપમાં દર્શાવવાની જાણકારી).
ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઝડપી કોમ્પ્યુટર ટાઈપીંગ અને અંગ્રેજીમાં કામ કરવા માટેની સંપૂર્ણ જાણકારી.
તાલુકા એકાઉન્ટન્ટ માટે એકાઉન્ટીંગ ટેલી સોફ્ટવેરનો સર્ટીફીકેટ હોવો જરૂરી છે.ઓછામાં ઓછા 2 થી 3 વર્ષનો અનુભવ

રૂ. 13,000/-
ડેટા એન્ટ્રી ઓપરેટર
(જીલ્લા કક્ષાએ)
2 કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક તથા ડીપ્લોમા / કોમ્પ્યુટર કોર્ષનું હોવું જોઈએ (MIS SYSTEMમાં ઓછામાં ઓછો 3 થી 5 વર્ષનો અનુભવ) તેમજ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઝડપી કોમ્પ્યુટર ટાઈપીંગ અને અંગ્રેજી કામ માટેની સંપૂર્ણ જાણકારી.
એપ્લીકેશનના ડિપ્લોમા / સર્ટિફિકેટ કોમ્પ્યુટર MS Office, MS Word (વર્ડ પ્રોસેસિંગની સારી જાણકારી) MS Excel અને MS Access (ડેટા એનાલીસીસ અને ગ્રાફ અને ચાર્ટ બનાવવાની જાણકારી)
MS Powerpoint (કંટ્રોલીંગ ઓફિસરની માહિતીને સારી રીતે પ્રેઝન્ટેશન સ્વરૂપમાં દર્શાવવાની જાણકારી).
ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઝડપી કોમ્પ્યુટર ટાઈપીંગ અને અંગ્રેજીમાં કામ કરવા માટેની સંપૂર્ણ જાણકારી
રૂ. 12,000/-
નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ફાર્માસીસ્ટ2ડિગ્રી અથવા ડીપ્લોમા સરકાર માન્ય સંસ્થામાંથી કરેલ હોવું જોઈએ અને તેઓનું રજીસ્ટ્રેશન ગુજરાત ફાર્માસીસ્ટ કાઉન્સિલમાં હોવું જોઈએ. જેઓએ હોસ્પિટલ/ડિસ્પેન્સરીમાં ફાર્માસીના કામગીરીનો અનુભવ ધરાવતા હશે, તેઓને પ્રાથમિકતા આપવામાં આવશે.
વધારાની લાયકાત તરીકે કોમ્પ્યુટરની જાણકારી હોવી જોઈએ.
ઉપરોક્ત લાયકાત ધરાવતી નિવૃત્ત વ્યક્તિઓ શારીરિક રીતે યોગ્ય હોય તો 62 વર્ષની મર્યાદા સાથે અરજી કરી શકે છે.
58 વર્ષ રૂ. 13,000/-

આ જગ્યાઓ ફક્ત 11 માસના કરાર આધારિત છે. 11 માસ બાદ કરાર આધારિત જગ્યાઓનો આપોઆપ અંત આવશે. કાયમી નોકરી માટેનો હક્કદાવો કરી શકાશે નહિ.

ઉમેદવારોની ફક્ત ઓનલાઈન અરજી જ સ્વીકારવામાં આવશે. આર.પી.એ.ડી. / સ્પીડ પોસ્ટ / ટપાલ / કુરિયરથી મળેલ કે અધુરી વિગતો વાળી અરજી અમાન્ય ગણાશે.

જાહેરાતમાં દર્શાવેલ લાયકાત મુજબના તમામ સાધનિક કાગળો અપલોડ કરવાના રહેશે. અધુરી માહિતી કે ક્ષતિવાળી અરજીઓ માન્ય ગણવામાં આવશે નહી.

સુવાચ્ચ અસલ પ્રમાણપત્રની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે.

વય મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે. એટલે કે તમામ ઉમેદવારોના કિસ્સામાં વય મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 03/11/2022ની સ્થિતીને ધ્યાને લેવામાં આવશે.

જીલ્લા આરોગ્ય સોસાયટી ગાંધીનગર ભરતી 2022 અરજી પ્રક્રિયા કઈ છે?
લાયકાત ધરાવતા ઉમેદવારો ફક્ત https://arogyasathi.gujarat.gov.in લીંક મારફતે ઓનલાઈન જ અરજી કરવાની રહેશે.

જીલ્લા આરોગ્ય સોસાયટી ગાંધીનગર ભરતી 2022 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
અરજી શરૂ તારીખ : 17-10-2022
અરજી છેલ્લી તારીખ : 03-11-2022

આ પણ વાંચો: SBI CBO ભરતી 2022 @sbi.co.in

મહત્વપૂર્ણ લિંક:

જાહેરાત વાંચો અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો અહીં ક્લિક કરો
હોમ પેજ અહી ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહી ક્લિક કરો
Join Telegram Channel