ભાવનગર જીલ્લા પંચાયત કાયદા સલાહકાર ભરતી 2022 : જીલ્લા પંચાયત ભાવનગર ખાતે કાયદા સલાહકારની 11 માસના કરાર આધારિત જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી પછી અરજી કરી શકશે.
ભાવનગર જીલ્લા પંચાયત કાયદા સલાહકાર ભરતી 2022
પોસ્ટ ટાઈટલ | ભાવનગર જીલ્લા પંચાયત કાયદા સલાહકાર ભરતી 2022 |
પોસ્ટ નામ | કાયદા સલાહકાર |
કુલ જગ્યા | 2 |
સંસ્થા | ભાવનગર જીલ્લા પંચાયત કચેરી |
અરજી છેલ્લી તારીખ . | 20-10-2022 |
સત્તાવાર વેબસાઈટ | https://bhavnagardp.gujarat.gov.in/ |
અરજી પ્રકાર | ઓફલાઈન |
કાયદા સલાહકાર ભરતી 2022
જે મિત્રો કાયદા સલાહકાર ભરતીની રાહે બેઠા છે તેઓ માટે આ એક ખુબ જ સારી તક છે. ભરતીને લગતી માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.
શૈક્ષણિક લાયકાત
- ઓછામાં ઓછી ભારતની માન્ય યુનિવર્સીટીમાં કાયદાના સ્નાતકની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ.
- કાયદાની પ્રેક્ટીસ માટે માન્યતા પ્રાપ્ત હોવા જોઈએ.
- CCC+ લેવલ કોમ્પ્યુટર કૌશલ્યનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
આ પણ વાંચો:GMDC ભરતી 2022
અનુભવ
- ઓછામાં ઓછો 5 વર્ષનો પ્રેક્ટીસીંગ એડવોકેટ તરીકેનો અનુભવ ધરાવતા હોવા જોઈએ.
- તે પૈકી નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ઓછામાં ઓછો 3 વર્ષની વકીલાતનો અનુભવ અથવા
- સરકારી વિભાગો / વિભાગીય કચેરીઓમાં સરકારી વતી નામ સુપ્રીમ કોર્ટ/ગુજરાત હાઈકોર્ટ કેસમાં બચાવની કામગીરીનો 3 વર્ષનો અનુભવ.
વય મર્યાદા
- 50 વર્ષ
પગાર ધોરણ
- માસીક રૂ. 60,000/- ફિક્સ પગાર
નોંધ : અમારો મુખ્ય હેતુ અપના સુધી નવી માહિતી પહોંચાડવાનો છે તેથી અરજી કરતા પહેલા ભરતીને લગતી તમામ માહિતી જાહેરાતમાં વાંચો અને પછી જ અરજી કરો.
ભાવનગર જીલ્લા પંચાયત કાયદા સલાહકાર ભરતી 2022 અરજી કઈ રીતે કરવી?
- અરજી પત્રકનો નમુનો, શૈક્ષણિક લાયકાતની વિગતો માહિતી માટે સત્તાવાર પર જઈને ડાઉનલોડ કરો અને પછી અરજીપત્રક સાથે જરૂરી ડોક્યુમેન્ટ R.P.A.D. દ્વારા જાહેરાતમાં આપેલ સરનામે મોકલી આપો.
સરનામુ
જીલ્લા વિકાસ અધિકારી,
મહેકમ શાખા,
જીલ્લા પંચાયત કચેરી,
મોતીબાગ,
ભાવનગર
આ પણ વાંચો:બેંક ઓફ બરોડા મેનેજર અને અન્ય પોસ્ટ માટે ભરતી 2022
મહત્વપૂર્ણ લિંક:
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
અરજી ફોર્મ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહી ક્લિક કરો |
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
ભાવનગર જીલ્લા પંચાયત કાયદા સલાહકાર ભરતી 2022 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
છેલ્લી તારીખ : 20-10-2022