google news

જિલ્લા પંચાયત અમદાવાદ ભરતી 2022 ,વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

જિલ્લા પંચાયત અમદાવાદ ભરતી 2022 : ડિસ્ટ્રીક્ટ અર્બન હેલ્થ યુનિટ અમદાવાદ ભરતી 2022 : ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ અંતર્ગત ડિસ્ટ્રીક્ટ અર્બન હેલ્થ યુનિટ અમદાવાદ જિલ્લા ખાતે મંજુર થયેલ અર્બન હેલ્થ સેન્ટર કક્ષાએ ૧૧ માસ ફિક્સ પગાર કરારાધીન નીચે દર્શાવેલ પત્રક અનુસાર ખાલી પડેલ જગ્યાઓ મેરીટ યાદી બનાવી ભરતી કરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમુનામાં અરજીઓ મંગાવવામાં આવે છે. નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.આ આર્ટિકલ તમે sarkarinaukrihona.com માધ્યમ થી વાંચી રહિયા છે.

જિલ્લા પંચાયત અમદાવાદ ભરતી

સંસ્થાનું નામડિસ્ટ્રીક્ટ અર્બન હેલ્થ યુનિટ અમદાવાદ
પોસ્ટનું નામ ફાર્માસીસ્ટ , ફિમેલ હેલ્થ વર્કર , લેબોરેટરી ટેકનીશયન,પી.એચ.એન, સેનેટરી ઇન્સ્પેકટર
છેલ્લી તારીખ 14/10/2022
અરજી મોડ આર.પી.એ.ડી./ સ્પીડ-પોસ્ટ
સત્તાવાર વેબસાઇટhttps://ahmedabaddp.gujarat.gov.in/

પોસ્ટનું નામ

  • ફાર્માસીસ્ટ
  • ફિમેલ હેલ્થ વર્કર
  • લેબોરેટરી ટેકનીશયન
  • પી.એચ.એન
  • સેનેટરી ઇન્સ્પેકટર

શૈક્ષણિક લાયકાત

પોસ્ટ લાયકાત કુલ જગ્યા
ફાર્માસીસ્ટઉમેદવાર માન્ય યુનિ. માંથી ફાર્મસીમાં ડિગ્રી અથવા ડિપ્લોમા અથવા તેને સમકક્ષ શૈક્ષણિક લાયકાત ધરાવતો હોવો જોઈએ તથા ગુજરાત ફાર્મસી કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન થયેલ હોવું જોઈએ તથા તે વખતો વખત રીન્યુ કરાવેલ હોવુ જોઈએ તેમજ કોમ્પ્યુટરના જ્ઞાનની જાણકારી હોવી જરૂરી છે. હોસ્પીટલ કે ડિસ્પેન્સરી નો અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
વય મર્યાદા : ૫૮ વર્ષ થી વધુ નહી
01
ફિમેલ હેલ્થ વર્કર ઉમેદવારે સરકાર માન્ય સંસ્થામાં એફ.એચ. ડબલ્યુ અથવા એ.એન.એમ. નો કોર્સ કરેલ હોવી જોઇએ અને ગુજરાત નર્સીંગ કાઉન્સીલ નું રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઇએ તથા તે વખતો વખત રીન્યુ કરાવેલ હોવુ જોઈએ. કોમ્પ્યુટર જ્ઞાન ધરાવતા હોવા જોઇએ.
વય મર્યાદા : ૪૫ વર્ષ થી વધુ નહી.
03
લેબોરેટરી ટેકનીશયન કેમેસ્ટ્રી અથવા માઈક્રોબાયોલોજી મુખ્ય વિષય સાથે બી.એસ.સી ડિગ્રી પ્રાપ્ત કરેલ હોવી જોઈએ અથવા ઓર્ગેનીક કેમેસ્ટ્રી અથવા માઈક્રોબાયોલોજીસાથે એમ.એસ.સી પાસ કરેલ હોવા જોઈએ. માન્ય સંસ્થાનું અથવા ગુજરાત રાજ્યની મેડીકલ કોલેજનું લેબોરેટરી ટેકનીશ્યન ટ્રેનીંગ કોર્ષનું સર્ટીફીકેટ હોવું જરૂરી. લેબોરેટરી ટેકનીશ્યન ની કામગીરી નો પ્રેક્ટીકલ અનુભવ ધરાવતા ઉમેદવાર ને પ્રાધાન્ય આપવામાં આવશે.
વય મર્યાદા : ૫૮ વર્ષ થી વધુ નહી
01
પી.એચ.એન. ઉમેદવારે એ.એન.એમ./એફ.એચ.ડબલ્યુ. નો માન્યતા પ્રાપ્ત સંસ્થા માંથી પાસ કરેલ હોવો જોઇએ તથા ૩ વર્ષ નો આરોગ્ય ક્ષેત્રેનો અનુભવ હોવો જોઇએ. ગુજરાત નસીંગ કાઉંસીલ નુ રજીસ્ટ્રેશન કરાવેલ હોવુ જોઇએ. અથવા ઉમેદવારે બી.એસ.સી. નર્સીંગ નો માન્યતા પ્રાપ્ત સંસ્થા માંથી પાસ કરેલ હોવો જોઇએ તથા ૧ વર્ષ નો આરોગ્ય ક્ષેત્રેનો અનુભવ હોવો જોઇએ. ગુજરાત નર્સીંગ કાઉંસીલ નુ રજીસ્ટ્રેશન કરાવેલ હોવુ જોઇએ. અથવા ઉમેદવારે સરકાર માન્ય સંસ્થામાં ડીપ્લોમા ઇન જનરલ નર્સીંગની ડીગ્રી પ્રાપ્ત કરેલ હોવી જોઇએ અને ૨ વર્ષ નો અનુભવ ધરાવતો હોવો જોઇએ. નસીંગ અંગેનુ રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઇએ તથા તે વખતો વખત રીન્યુ કરાવેલ હોવુ જોઈએ.
કોમ્પ્યુટર નું જ્ઞાન હોવુ જરૂરી છે.
વય મર્યાદા : ૪૫ વર્ષ થી વધુ નહી.
01
સેનેટરી ઇન્સ્પેકટર ઉમેદવારે સેનેટરી ઇન્સ્પેક્ટર નો માન્યતા પ્રાપ્ત સંસ્થા માંથી પાસ કરેલ હોવો જોઇએ અથવા ઉમેદવારે હેલ્થ વર્કર બેઝીક ટ્રેનીંગ કોર્સ નો માન્યતા પ્રાપ્ત સંસ્થા માંથી પાસ કરેલ હોવો જોઇએ 02

આ પણ વાંચો:સુરેન્દ્રનગર GRD ભરતી 2022

અરજી કરતી વખતે ધ્યાનમાં લેવા જેવી બાબતો

  • ઉક્ત જગ્યા માત્ર ૧૧ માસ ફિક્સ પગાર કરારાધીન જ છે. જેના બાદ કાયમી હક રહેશે નહિ. વધુમાં આ તમામ જગ્યા સરકારશ્રીના વખતોવખત ના ઠરાવ તથા પરીપત્રોને આધીન રહેશે.
  • અરજદારે નિયતકરેલ ફોર્મ ડાઉનલોડ કરી સ્વહસ્તાક્ષરે જરૂરી વિગતો ભરી નિયત સમય મર્યાદામાં સબમિટ કરવાનું રહેશે.
  • આર.પી.એ.ડી/સ્પીડ-પોસ્ટ થી જ આવેલ અરજી માન્ય રહેશે. અન્ય રીતે જેમ કે રૂબરૂ કે કુરીયર કે અન્ય કોઇ પણ રીતે આવેલ અરજીઓ મેરીટ લીસ્ટ માં સમાવેશ કરવામાં આવશે નહિ તેની ખાસ નોંધ લેવી.
  • ઉમેદવારે અરજી સાથે શૈક્ષણિક લાયકાત, ઉંમર તેમજ અનુભવ અંગેના પ્રમાણપત્રોની પ્રમાણીત કરેલ નકલો
  • ફરજીયાત પણે સામેલ કરવાની રહેશે. > જો યુનિ. ની માર્કશીટમાં ટકાવારી ને બદલે ગ્રેડ સી.પી.આઇ. કે સી.જી.પી.એ. દર્શાવેલ હોય તેવા કિસ્સામાં ઉમેદવારે ગ્રેડ સી.પી.આઇ./ સી.જી.પી.એ. માંથી ટકાવારી દર્શાવતું માન્ય કન્વર્ઝન કોષ્ટક દર્શાવવાનું રહેશે.
  • ફિમેલ હેલ્થ વર્કર, સ્ટાફનર્સ તથા ફાર્માસીસ્ટ ના ઉમેદવારોએ કાઉન્સીલ માં રજીસ્ટ્રેશન ફરજીયાત કરાવેલ રહેશે, તથા અરજી સમયગાળા દરમ્યાન રીન્યુ કરાવેલ હોવુ જોઇએ. રજીસ્ટ્રેશન કરાવેલ નહોય અથવા રજીસ્ટ્રેશન રીન્યુ કરાવેલ ન હોય તેવી અરજી અમાન્ય ગણાશે.
  • જાહેરાત માં માગ્યા મુજબની શૈક્ષણીક લાયકાત/ ડીગ્રી મેળવ્યા બાદ જ અનુભવ ધ્યાને લેવામાં આવશે. તે પહેલાનો
  • અનુભવ કોઇપણ સંજોગોમાં ધ્યાને લેવામાં આવશે નહિ. > અનુભવના પુરાવા તરીકે તારીખ સહિતનું જ પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે. અનુભવના પ્રમાણપત્ર તરીકે ઓફરલેટર કે એપોઇન્ટમેન્ટ લેટર અમાન્ય ગણાશે. પરંતુ જો તેની સાથે સંસ્થા દ્વારા વખતો વખત અપાયેલ ઇજાફા કે પ્રમોશન ના લેટર, પગાર સંબંધિત પુરાવા કે અન્ય આધારભુત ગણી શકાય તેવા પુરાવા સામેલ કરેલ હશે તો તેની ચકાસણી કર્યા બાદ જ માન્ય રહેશે.
  • ઉમરના પુરવા તરીકે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર કે જન્મ તારીખનું પ્રમાણપત્ર માન્ય રહેશે. – તમામ ઉમેદવારોના કિસ્સામાં વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત, વધારાની લાયકાત, અનુભવ વગેરે અરજી કરવાની છેલ્લી તારીખ ની સ્થિતિ એ ધ્યાને લેવાના રહેશે.
  • મહિલા ઉમેદવાર જો તેમના પિતાના નામના સ્થાને પતિના નામે અરજી કરવા માંગતા હોય તો તેમણે લગ્નનું પ્રમાણપત્ર અરજીપત્રક સાથે સામેલ કરવાનું રહેશે.
  • અધુરી વિગતવાળું, નિયત ફોર્મમાં ન હોય તેવી, અધુરા પ્રમાણપત્રો વાળી, છેલ્લી તારીખ બાદ મળેલ અરજીઓ અમાન્ય ગણાશે.
  • અરજીપત્રકમાં દર્શાવેલ વિગતોમાં બાદમાં કોઇપણ સંજોગોમાં ફેરફાર કરવા દેવામાં આવશે નહિ.
  • ઉમેદવારે કોઇપણ વિગત ખોટી બતાવેલ હશે અથવા ભરતી પ્રક્રિયા દરમ્યાન ખોટી માલુમ પડશે તો તો તમન અરજી તે તબક્કે રદ કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી થયેલ હશે તો નિમણૂંક રદ ગણાશે. તેમજ ભવિષ્યમાં ઉમેદવારે નિમણૂંક સમયે રજુ કરેલ જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત, વય, જાતિ, અનુભવ અન્ય પુરાવા ખોટા માલુમ પડશે કે શંકાસ્પદ ગણાશે તો તે ઉમેદવાર વિરુધ્ધ યોગ્ય કાયરેસરની કાર્યવાહી કરી નિમણૂંક રદ કરવામાં આવશે.
  • આપેલ જાહેરખબર કે ભરતી કોઇ કારણોસર રદ કરવાની કે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઉભી થશે તો તેવા સંજોગોમાં સંપુર્ણ હક્ક અધિકાર અત્રેની કચેરીનો રહેશે. જે બાબતની સ્પષ્ટતા આપવા અત્રેની કચેરી બંધાયેલ નથી.

ડિસ્ટ્રીક્ટ અર્બન હેલ્થ યુનિટ અમદાવાદ ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?

  • લાયક ઉમેદવારોએ જે અન્વયે અરજદારે જિલ્લા પંચાયત, અમદાવાદ ની વેબસાઇટ ઉપરથી નિયત નમુનાનું ફોર્મ ડાઉનલોડ કરી યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ માત્ર આર.પી.એ.ડી./ સ્પીડ-પોસ્ટ દ્વારા તા. ૧૪/૧૦/૨૦૨૨ ના સાંજના ૫. કલાક સુધીમાં પ્રમાણિત કરેલ તમામ સાધનિક પુરાવા સાથે મોકલી આપવાની રહેશે.

મહત્વપૂર્ણ તારીખો:

ઑફલાઇન અરજીઓ સમાપ્ત થશે 14/10/2022

આ પણ વાંચો:યુકો બેંક ભરતી 2022 | ઓનલાઈન અરજી @www.ucobank.com

મહત્વપૂર્ણ લિંક :

ઓફિસિયલ જાહેરાત અહીં ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહી ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

જિલ્લા પંચાયત અમદાવાદ ભરતીની અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

ડિસ્ટ્રીક્ટ અર્બન હેલ્થ યુનિટ અમદાવાદ ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ 14 ઓક્ટોબર 2022 છે.

Join Telegram Channel