google news

અમદાવાદ મહા રોજગાર ભરતી મેળો 2022 @anubandham.gujarat.gov.in

અમદાવાદ મહા રોજગાર ભરતી મેળો 2022 : મહા રોજગાર ભરતી મેળો મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ દ્વારા આયોજિત મહા રોજગાર ભરતી મેળો તા. ૩૦-૦૮-૨૦૨૨ ના રોજ અસારવા બહુમાળી ભવન કેમ્પસ ખાતે યોજાશે, જેમાં અમદાવાદ જીલ્લાની અગ્રગણ્ય કંપની / એકમો રોજગાર વાચ્છું ઉમેદવારો ને જોબ ઓફર કરશે.

અમદાવાદ મહા રોજગાર ભરતી મેળો 2022

આ મહા રોજગાર ભરતી મેળામાં અમદાવાદ જિલાના કાર્યરત મોટાભાગના સેક્ટરો ને આવરી લઇ ને આ મહા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવેલ છે, આથી રોજગાર વાચ્છું ઉમેદવારો ને રોજગારી ની ઉત્તમ તક મેળવવા ભરતી મેળામાં હાજર રેહવું

મહા રોજગાર ભરતી મેળો 2022

પોસ્ટનું નામગુજરાત રોજગાર ભરતી મેળો 2022
પોસ્ટ પ્રકારજોબ
સંસ્થાનિયામક, રોજગાર અને તાલીમ
ભરતી મેળો તારીખ 30-08-2022
સમયસવારે ૧૦:૦૦ કલાકે
સ્થાન અમદાવાદ
સત્તાવાર વેબ સાઇટanubandham.gujarat.gov.in

શૈક્ષણિક લાયકાત

  • ૯ પાસ, ૧૦ પાસ, કોઈ પણ ગ્રેજ્યુએટ, કોઈ પણ પોસ્ટ ગ્રેજ્યુએટ તેમજ આઈ.ટી.આઈ. ઓલ ટેકનીકલ ટ્રેડ, ડીપ્લોમાં
  • ડીપ્લોમાં ઇન ઓટો મોબાઈલ, મીકેનીકલ ઈલેક્ટ્રીકલ માટે ટાટા મોટર્સમાં એપ્રેન્ટીસ ની ભરતી.

વય મર્યાદા

જાહેરાતમાં દર્શાવેલ નથી.

પગાર ધોરણ

જાહેરાતમાં દર્શાવેલ નથી.

જરૂરી ડોક્યુમેન્ટ્સની યાદી

  • પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, લાઈસન્‍સ, પાસપોર્ટ વગેરેમાંથી કોઈપણ એક
  • લાયકાતની માર્કશીટ
  • અનુભવની વિગત દર્શાવતું પ્રમાણપત્ર

આ પણ વાંચો:GPSC ભરતી 2022, ઓનલાઈન અરજી કરો @gpsc.gujarat.gov.in

મહત્વપૂર્ણ લિંક:

અનુબંધમ ઓફિશ્યિલ વેબસાઈટhttps://anubandham.gujarat.gov.in/home
સત્તાવાર સૂચનાઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

અમદાવાદ મહા રોજગાર ભરતી મેળો કઈ તારીખે છે?

અમદાવાદ મહા રોજગાર ભરતી મેળો 30/08/2022 તારીખે યોજાશે

અનુબંધમ રોજગાર પોર્ટલ સત્તાવાર વેબસાઈટ કઈ છે?

https://anubandham.gujarat.gov.in/home

અમદાવાદ મહા રોજગાર ભરતી મેળો 2022 @anubandham.gujarat.gov.in
Join Telegram Channel