ITBP કોન્સ્ટેબલ ભરતી 2023 : ઇન્ડો તિબેટીયન બોર્ડર ફોર્સ (ITBP) દ્વારા કોન્સ્ટેબલ ભરતી 2022 જેવી કે કોન્સ્ટેબલ/જનરલ ડ્યૂટી ( સ્પોર્ટ્સમેન ) ની કુલ 71 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર જાહેરાત વાંચી ઓનલાઈન અરજી કરી શકશે.આ પોસ્ટમાં સંપૂર્ણ માહિતી આપેલ છે.
ITBP કોન્સ્ટેબલ ભરતી 2023
સંસ્થાનુ નામ | ઇન્ડો તિબેટીયન બોર્ડર ફોર્સ (ITBP) |
પોસ્ટનું નામ | કોન્સ્ટેબલ/જનરલ ડ્યૂટી ( સ્પોર્ટ્સમેન ) |
કુલ જગ્યા | 71 |
નોકરી સ્થળ | ભારત |
અરજી છેલ્લી તારીખ | 21/03/2023 |
અરજી પ્રકાર | ઓનલાઈન અરજી કરો |
સત્તાવાર વેબસાઈટ | https://recruitment.itbpolice.nic.in/ |
પોસ્ટનું નામ
પોસ્ટ નામ | જગ્યા |
કોન્સ્ટેબલ/જનરલ ડ્યૂટી ( સ્પોર્ટ્સમેન ) | 71 |
કુલ જગ્યા | 71 |
ITBP કોન્સ્ટેબલ શૈક્ષણિક લાયકાત
10 પાસ અથવા તેની સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ
ITBP કોન્સ્ટેબલ પગાર
જે પણ ઉમેદવાર આ પદ માટે પસંદગી પામશે તેમને સેલરી તરીકે 21700થી 69100 રૂપિયા આપવામાં આવશે.
આ પણ વાંચો: સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2023,છેલ્લી તારીખ -27 માર્ચ 2023
ITBP કોન્સ્ટેબલ વય મર્યાદા
18 થી 23 વર્ષ
અનામત કક્ષાના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે.
અરજી ફી
યૂઆર/ઓબીસી/ઈડબ્લ્યૂએસ શ્રેણીના પુરુષ ઉમેદવારને અરજી ફી તરીકે 100 રૂપિયાની ચુકવણી કરવાની રહેશે. અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ અને મહિલા ઉમેદવાર સંબંધિત ઉમેદવારને ફીમાંથી મુક્તિ આપવામાં આવે છે.
મહત્વપૂર્ણ નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.
મહત્વપૂર્ણ તારીખો:
ઓનલાઈન અરજી શરૂ થાય છે | 20 ફેબ્રુઆરી 2023 |
ઓનલાઈન અરજીઓ સમાપ્ત થશે | 21 માર્ચ 2023 |
આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટ ભરતી 2023: છેલ્લી તારીખ- 14/04/2023
મહત્વપૂર્ણ લિંક:
ભરતી પોર્ટલ | itbpolice.nic.in |
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
ઑનલાઇન અરજી કરવા | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહી ક્લિક કરો |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
ITBP કોન્સ્ટેબલ ભરતી 2022 ની છેલ્લી તારીખ શું છે?
છેલ્લી તારીખ 21 માર્ચ 2023 છે
ITBP કોન્સ્ટેબલ ભરતીની સત્તાવાર વેબસાઇટ શું છે
ITBP ની સત્તાવાર વેબસાઇટ https://recruitment.itbpolice.nic.in/ છે
ITBP કોન્સ્ટેબલ/જનરલ ડ્યૂટી ( સ્પોર્ટ્સમેન ) ભરતી માં કુલ કેટલી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે?
કુલ 71 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.