ITBP કોન્સ્ટેબલ ભરતી 2022 : ઇન્ડો તિબેટીયન બોર્ડર ફોર્સ (ITBP) દ્વારા કોન્સ્ટેબલ ભરતી 2022 જેવી કે કોન્સ્ટેબલ (કારપેન્ટર), કોન્સ્ટેબલ (મેસન), કોન્સ્ટેબલ (પ્લમ્બર) ની કુલ 108 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર જાહેરાત વાંચી ઓનલાઈન અરજી કરી શકશે.આ પોસ્ટમાં સંપૂર્ણ માહિતી આપેલ છે
ITBP કોન્સ્ટેબલ ભરતી 2022
પોસ્ટનું નામ | કોન્સ્ટેબલ |
કુલ જગ્યા | 108 |
નોકરી સ્થળ | ભારત |
અરજી છેલ્લી તારીખ | 17/09/2022 |
સત્તાવાર વેબસાઈટ | itbpolice.nic.in |
આ પણ વાંચો:HDFC બેંકમાં આવી ભરતી 2022, ઓનલાઈન અરજી કરો @hdfcbank.com
પોસ્ટનું નામ
પોસ્ટ નામ | જગ્યા |
કોન્સ્ટેબલ (કારપેન્ટર) | 56 |
કોન્સ્ટેબલ (મેસન) | 31 |
કોન્સ્ટેબલ (પ્લમ્બર) | 21 |
કુલ જગ્યા | 108 |
ITBP કોન્સ્ટેબલ શૈક્ષણિક લાયકા
10 પાસ અથવા તેની સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ.
એક વર્ષનો ITI કોર્ષ (કારપેન્ટર, મેસન, પ્લમ્બર ટ્રેડમાં).
ITBP કોન્સ્ટેબલ પગાર
ITBP કોન્સ્ટેબલને 7માં પગારપંચ મુજબ લેવલ 3 પ્રમાણે રૂપિયા 21,700 થી 69,100 સુધીનો પગાર મળવાપાત્ર છે.
ITBP કોન્સ્ટેબલ વય મર્યાદા
18 થી 23 વર્ષ
અનામત કક્ષાના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે
મહત્વપૂર્ણ નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.
મહત્વપૂર્ણ તારીખો:
ઓનલાઈન અરજી શરૂ થાય છે | 19 ઓગસ્ટ 2022 |
ઓનલાઈન અરજીઓ સમાપ્ત થશે | 17 સપ્ટેમ્બર 2022 |
આ પણ વાંચો:પાટણ રાણી કી વાવ 360 ડિગ્રી વ્યૂ અહીં જુઓ
મહત્વપૂર્ણ લિંક:
ભરતી પોર્ટલ | itbpolice.nic.in |
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
ઑનલાઇન અરજી કરવા | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
ITBP કોન્સ્ટેબલ ભરતી 2022 ની છેલ્લી તારીખ શું છે?
છેલ્લી તારીખ 17 સપ્ટેમ્બર 2022 છે
ITBP કોન્સ્ટેબલ ભરતીની સત્તાવાર વેબસાઇટ શું છે
ITBP ની સત્તાવાર વેબસાઇટ https://recruitment.itbpolice.nic.in/ છે
ITBP કોન્સ્ટેબલ ભરતી માં કુલ કેટલી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે?
કુલ 108 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે
ITBP કોન્સ્ટેબલ ભરતી માટેની લાયકાત શું છે?
10 પાસ અને રિલેટેડ ITI ટ્રેડ