IRCTC એપ્રેન્ટિસ ભરતી 2022: ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC) દ્વારા કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ (COPA) ની 80 જગ્યાઓની ભરતી માટે નોટિફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર એપ્રેન્ટિસ ની ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. આ ભરતીના ઓનલાઈન ફોર્મ 25 ઓક્ટોબર 2022 સુધી ભરી શકાશે.
IRCTC એપ્રેન્ટિસ ભરતી 2022
IRCTC દ્વારા COPA ની 80 જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.apprenticeship.gov.in પરથી તારીખ 7 ઓક્ટોબર 2022 થી 25 ઓક્ટોબર 2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. 15 થી 24 વર્ષ સુધીની ઉંમર ધરાવતા ઉમેદવાર આ ભરતીમાં ભાગ લઈ શકશે.
સંસ્થાનું નામ | ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ |
પોસ્ટનું નામ | કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ |
કુલ જગ્યાઓ | 80 |
અરજી પ્રકાર | ઓનલાઈન. |
ફોર્મની છેલ્લી તારીખ | 25 ઓક્ટોબર 2022 |
ઓફિશિયલ વેબસાઈટ | www.apprenticeship.gov.in |
IRCTC ભરતી 2022
ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા 80 જગ્યાઓની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.
પોસ્ટનું નામ | કુલ જગ્યાઓ |
કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ | 80 |
શૈક્ષણિક લાયકાત: ધોરણ 10 પાસ 50% માર્ક્સ સાથે માન્ય બોર્ડમાંથી પાસ કરેલું હોવું જોઈએ.
ટેક્નિકલ લાયકાત: ITI માં COPA ટ્રેડ પાસ કરેલ હોવો જોઈએ.
વય મર્યાદા
- ઉમેદવાર ની ઉંમર 15 થી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ. વધુ માહિતી માટે ઓફિશિયલ જાહેરાત વાંચો.
IRCTC એપ્રેન્ટિસ ભરતી ઓનલાઈન ફોર્મ
- રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.apprenticeship.gov.in પરથી તારીખ 25 ઓક્ટોબર 2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
IRCTC ભરતી પસંદગી પક્રિયા
- ઉમેદવાર ની પસંદગી ધોરણ 10 ના મેરીટ આધારે કરવામાં આવશે. ફાઇનલ સિલેક્શન ડોક્યુમેન્ટ વેરિફિકેશન ની પક્રિયા પછી કરવામાં આવશે.
IRCTC એપ્રેન્ટિસ પગાર ધોરણ
- અલગ અલગ લેવલ મુજબ ઉમેદવારો ને રૂ.5000/- થી 9000/- સુધીનું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે.
આ પણ વાંચો:કરજણ નગરપાલિકા ભરતી 2022
મહત્વપૂર્ણ લિંક:
IRCTC એપ્રેન્ટિસ નોટિફિકેશન વાંચવા | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરવા | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહી ક્લિક કરો |
IRCTC એપ્રેન્ટિસ ભરતી FAQ
IRCTC નું પૂરું નામ શું છે?
IRCTC નું પૂરું નામ ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ છે.
IRCTC દ્વારા કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે?
IRCTC દ્વારા કુલ 80 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.
RCTC એપ્રેન્ટિસ ભરતીના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?
IRCTC એપ્રેન્ટિસ ભરતીના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 25 ઓક્ટોબર 2022 છે.