ભારત પાકિસ્તાન લાઈવ મેચ : 4 સપ્ટેમ્બરે ભારત પાકિસ્તાન વચ્ચે થશે હાઈ વોલ્ટેજ મુકાબલો, એશિયા કપમાં સુપર 4ની ટીમો ફાઈનલઃ ક્યારે કઈ ટીમ સામે ટકરાશેઃ જોઈ લો આખું સિડ્યુલ
એશિયા કપ 2022: ભારત પાકિસ્તાન લાઈવ મેચ
એશિયા કપ T20 ટૂર્નામેન્ટની લીગ મેચો પૂરી થઈ ગઈ છે. ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને શ્રીલંકાની ટીમોએ સુપર 4માં જગ્યા બનાવી લીધી છે. હવે આ ચાર ટીમો હવે એશિયા કપ ટાઈટલ માટે ટક્કર થવાની છે.
બંને ટીમો રવિવારે એટલે કે 4 ઓગસ્ટ ફરી ટકરાશે. ભારતીય ટીમ એશિયા કપમાં પાકિસ્તાન સામે સતત પાંચમી જીત નોંધાવવા ઇચ્છશે. બીજી તરફ બાબર આઝમ એન્ડ કંપની લીગ સ્ટેજમાં ભારત સામે મળેલ હારનો બદલો લેવા ઈચ્છશે. આવી સ્થિતિમાં ક્રિકેટ પ્રેમીઓને હાઈ વોલ્ટેજ મેચ જોવા મળી શકે છે.
Asia Cup 2022 Schedule
ભારતીય ટીમે સૌથી વધુ 7 વખત જીત મેળવી

ગત એશિયા કપ ટૂર્નામેન્ટમાં ભારતે બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવીને 7મી વખત આ ટાઇટલ જીત્યું હતું. ટીમ ઇન્ડિયા આ પહેલા 1984, 1988, 1990, 1991, 1995, 2010 અને 2016માં એશિયા કપના ટાઇટલ્સ જીતી ચૂક્યું છે. જે બાદ શ્રીલંકાએ 5 વખત અને પાકિસ્તાને 2 વખત આ ખિતાબ પોતાના નામે કર્યો છે.
એશિયા કપમાં 28 ઓગસ્ટે ભારત-પાકિસ્તાનની મેચ રમાશે. આ મેચનુ સીધુ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો, ડીડી સ્પોર્ટ્સ પર કરવામાં આવશે. વળી, તમે આ રોમાંચક મેચનો આનંદ તમારા ફોન પર પણ હોટસ્ટાર એપ પર લઇ શકો છો. આ મેચ ભારતીય સમયાનુસાર સાંજે 7:30 વાગે શરૂ થશે.
- હોંગકોંગને હરાવી પાકિસ્તાન સુપર-4માં પ્રવેશ્યું
- રવિવારે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં બંને ટીમો ટકરાશે
- એશિયા કપમાં પહેલી ટક્કરમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું
લાઇવ મેચ(disney hotstar) | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |